________________ 112 : કથરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ઘો, એ બાળક હોવાથી તેને ઉપયોગી કે નિરુપયેગી વસ્તુનું જ્ઞાન નથી. આપણે યુક્તિ પૂર્વક બાળકને મેગ્ય વતુ, બાળકને જ આપીએ.” આમ વિચારીને તેમણે ધન્યને કહ્યું, “ભાઈધન્યકુમાર ! તું લઘુવયમાં પહેલી જ વાર વેપાર કરવા આવ્યો છે, માટે મંગળ રૂપ આ માટીના લોટાજ લઈ જા; કારણ કે શરૂઆતમાં થોડી મહેનત આપે તેવી ચીજોમાં થોડું ધન જ રોકવું, પછી રહેતાં રહેતાં તેમાં ઉમેરો કરતાં જવું એમ કરતાં કરતાં બુદ્ધિ ખીલતી જશે અને બુદ્ધિમાં વિશ્વમાં થવાનો સંભવ પણ નહિ રહે.” “કહ્યું છે કે, નાની શરૂઆતે હંમેશા સુખકર્તા નિવડે છે” વળી એનું દ્રવ્ય પણ રાજાને થોડું જ આપવું પડશે. લેણા પૈસા લેવામાં રાજા ઉતાવળ કરે છે, અને વસ્તુ તે યોગ્ય સમયે વેચાય છે, તેથી જે દેવું ડુંક હેય તે જલદી આપી શકાય છે. તારા પિતાશ્રી પણ આમ કરવાથી અમારા ઉપર પ્રસન્ન થશે.” હદયના કપટ પૂર્વક બહારથી મીઠું બોલતા તે વ્યાપારીએને જાણુંને, તેમની વાત સાંભળીને ધન્યકુમારે શિષ્ટા-- ચાર પ્રમાણે જવાબ આપે; મેટા વડિલે તો આવાજ જોઈએ, આપ જેવા વૃદ્ધો તે બાળકને શિખામણ જ આપે, આપના જેવા વડિલેની કૃપાથી મારા સર્વ મનોરથ પૂર્ણ થશે,” આ પ્રથાણે મિષ્ટ વાક્યોથી તેમને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા. ધન્યકુમાર વિચારવા લાગ્યો; “આ લોકોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust