________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી રુદ્રસૂરિ : 99 કારણ કે ડાહ્યા માણસે નિમિત્તની અવગણના કરતા નથી. ત્યારબાદ આચાર્ય મહારાજના આદેશથી બધુદત્ત મુનિ પાટલીપુત્ર જવાને નીકળ્યા. સતત વિહાર કરતાં પાટલીપુત્ર પહોંચી સીધા તેઓ રાજસભામાં ગયા. બધુદત્ત મુનિનું આગમન સાંભળી કૌતુકથી વાર સાંભળવા માટે હજારે લેકે સભામાં આવ્યા. તે સભામાં ભાગ્યથી જ જેમનાં દર્શન થઈ શકે તેવા તવ સમજવામાં વિવેક વાળા, બંને પક્ષના ગુણદોષથી પરિચિત સભ્યજનો પણ મોટી સંખ્યામાં હાજર હતા. બેટા ન્યાયને દૂર કરી શકનાર, હોંશિયાર તથા ગુણની કદરવાળે રાજા ત્યાં સિંહાસન ઉપર બેઠો હતો. ચતુરંગ સભા કે જેમાં ન્યાય કરનાર મુખ્ય પ્રતિષ્ઠિત માણસ, સભ્યો, તેમજ વાદી તથા પ્રતિવાદી મળતાં વાદ શરૂ થયો. પ્રથમ બૌદ્ધ મતને અવલંબીને સિંદુરવાદીએ ગવપૂર્વક આ પ્રમાણે જાળ રચી. તે બોલ્યો કે; “જેનું અસ્તિત્વ છે. (જે સત્ છે)તે સર્વ વસ્તુ ક્ષણિક છે. દીવાની જ્વાળાની માફક. “સત્ એવા સર્વ ભાવો અસ્તિત્વ ધરાવે છે તેથી તે ક્ષણિક છે.” આ પ્રમાણે પિતાને મત સ્થાપવાને બિંદુરવાદીએ પ્રતિજ્ઞા, વગેરે કરી લીધા પછી સ્યાદ્વાદમાં પ્રવીણ, બુદ્ધિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust