________________ 98 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેનું અશુભ કરવાને જ વિચાર કરે છે. આ મુનિએ તે પિતાના શિષ્યો હતા. એમના સત્કાર, કે પૂજા-પ્રસિદ્ધથઆચાર્ય મહારાજને તે આનંદ થવો જોઈએ, છતાં સ્વભા વનું ઔષધ નથી ! મુનિવરે રૂદ્રાચાર્ય પાસે આવ્યા. રૂદ્રાચાર્યને નમીને તેઓ ઊભા, એટલે તેમણે આવવાનું કારણ પૂછયું. તેઓએ કહ્યું; સ્વામી ! છએ દર્શનમાં નિપુણ ભિદુર નામને એક વાદી ગામેગામ બહુ વાદીઓને જીતીને હાલ પાટલીપુત્ર આખ્યા છે. તે તર્કવેરા બધે જય મળવાથી હવે જૈન મુનિઓને પણ જીતવાની ઈચ્છા રાખે છે. ઘણા લાકડા બાળી શકવાથી અગ્નિ પત્થરને બાળવા પણ તૈયાર થઈ જાય છે. હાલ ત્યાં પરાજય કરે, માટે તે મિથ્યા તકવાદીને જીતવાને માટે આ૫ ત્યાં પધારો, એવી શ્રીસંઘની ઈચ્છા છે. અને ઉલંઘન ન કરી શકાય તેવી સંઘની ભાવના આપે સફળ કરવી જોઈએ. શાસનની કે સંઘની અપભ્રાજના થતી આવેલ મુનિઓનાં મુખેથી આ પ્રમાણે સમાચાર સાંભળી વિઘાના સાગર તે આચાર્ય મહારાજ પિતે પાટલીપુરા જવાને તયાર થઈ ગયા. પંડિતો, મહેલો તથા રાજાઓ સામા પક્ષને જીતવાની અતિશય ઈછાવાળો જોઈને તેના ઉપર વિજય મેળવવા માટે કદિપણ વિલંબ કરે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust