________________ 84 : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર આ ભવ તથા પરભવમાં દોષરૂપી ઝાડન ફળ જેવા હજારે દુઃખને કે ભાગ થઈ પડ્યો?” માટે સકારણ અથવા નિષ્કારણ કરેલી ઈર્ષ્યા સુખી કરે જ નહિ. તે ધ્યાનમાં રાખજે. વધારે શુ કહું? શરૂઆતથી ઈષ્યોની આવેશ જ હૃદયને બાળે છે, અને ત્યાર પછી તેની ફેકટ ચિંતામાં આપણા શરીરની અંદર રહેલ રસધાતુઓ પણ બળે છે. કૌંચા ઝાડનું આલિંગન કેઈને સુખકર્તા થાય ખરું કે? તેથી તે અસહ્ય ખરજ જ ઉત્પન્ન થાય.’ | માટે હજુ હદયના વાત્સલ્યભાવે તમને કહું છું કે જે પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખે દૂર કરવાની. તમારી ઈચ્છા હોય તે ઈર્ષ્યાને સર્વથા ત્યજી કેાઈના પણ સદગુણોને જેવાને જ પ્રયાસ કરે,” આમ બહુ પ્રકાર શિખામણ આપવાથી ધન્યકુમારના તે વડિલ બંધુઓ ઉપરના દેખાવથી જ કેવળ સરળતા પ્રદર્શિત કરવા લાગ્યા. 0 પુણ્યથી મેળવેલો સામગ્રી ચાલી જવાની છે અથવા મારે એને મૂકીને ચાલી જવાનું છે એ હંમેશાં યાદ રાખવું– 0 મહાત્મા–મહાન આત્મા તે છે કે જે આવી પડેલાં દુઃખોને આનંદ પૂર્વક ભગવે તેમજ આવી પડેલાં સંસારનાં સુખને દુઃખ માનીને ભેગવે– 0 શ્રી જિનેશ્વર દેવના ધર્મને પામેલે દાતાર પિતાના આશ્રિતાને આશ્રય દાતા હોય અને દીન –અનાથને તે બેલી હાય - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust