________________ ત્યાર બાદ પંકપ્રિય વનમાં રહીને કઈ પણ જાતના ઉપદ્રવ સિવાય પિતાના હાથે રસોઈ કરીને જમતા ને શાંતિ. પૂવક તથા સુખસમાધિમાં દિવસે પસાર કરવા લાગ્યા. ત્યાં તેની ઈર્ષાની જવાળાને ચેતાવાનો સંભવ ન હોવાથી તે આનંદથી રહી શકતે હતો. એકદા જિતારિ રાજા શિકારને શેખીન હોવાથી નગરમાંથી મેટા રસાલા સહિત ગીચ વનમાં શિકાર કરવા માટે નીકળી પડ્યો. વનમાં એક હરણ-હરણનું જોડું દેખી. તેને મારવા માટે તેણે ઘડો દેડાવ્યા. દેડતા ઘડાને જોઈને તે ચેતી ગયું. એટલે તેણે ઉતાવળે નાસવા માંડયું. રાજાએ તેની પાછળ દેડતાં ઘણે રસ્તો કાપી. નાખ્યો. પેલું જોડલું તે કઈ પહાડની ખીણમાં થઈને અદશ્ય થઈ ગયું, નિષ્ફળ થયેલા રાજા જંગલમાં રખડતાં, રખડતાં સૂર્યના તાપથી તરસ્યો થતાં શ્રમથી ભૂખે થયેલ હોવાથી ક્ષુધાતૃષાથી પીડાતે અચાનક સરોવરના કિનારે પેલા ઝુંપડા પાસે આવી પહોંચ્યા. પંકપ્રિયે પિતાના રાજાને ઓળખી પિતાની ઝુંપડીમાંથી બહાર નીકળી પુછપથી સુવાસિત, સ્વાદિષ્ટ, ચોખું અને. ઠંડું પાણી લાવીને રાજાને પાયું. રાજા ઠંડું પાણી પીને સ્વસ્થ થયો. પછી પંકપ્રિયે જાણે તૈયાર જ હોય તેમ. ઝડપથી રઈ બનાવી નાખી અને રાજાને જમાડયો. રાજા: તરતની બનાવેલી રસોઈ જમી તા થઈ ગયો. આમ અચાનક જંગલમાં ખાન-પાન મળવાથી પંકપ્રિય ઉપર તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust