________________ *-* 0 ળ ન ગૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શજાને અતિશય મમતા બંધાઈ ગઈ. ગમે તેવું ભેજન પણ અણધાર્યા સમયે તયાર કરીને જમાડનારની સેવા અમૂલ્ય થઈ પડે તેમાં શું આશ્ચર્ય ?" જમ્યા પછી પ્રેમપૂર્વક રાજા પંકપ્રિયને પૂછવા લાગે; . “પંકપ્રિય! સાચું કહેજે, તું એકલે આવા નિર્જન અરણ્યમાં શા માટે રહે છે? આ ગૃહસ્થ જે વેશ અને જંગલમાં નિવાસ એ બે વાત બને શી રીતે ? માટે અહિં રહેવાનું કારણ શું છે? તે કહે.” પંકપ્રિયે કહ્યું, “હે સ્વામી! પ્રાણીઓ પિતાના દેષથી જ કષ્ટમાં પડે છે, તેમાં સંશય જેવું નથી. માણસે પોતાને - યશ ગવરાવવાની ઈચ્છાએ ઘણી વાર અસંબદ્ધ બાલે છે, તેમજ ખોટા ફડાકા ભારી રેફ દેખાડે છે. તે સાંભળી શહેરમાં મને દુઃખી કરનારી ઈર્ષ્યા અટકાવવાને હું સમર્થ ન હોવાથી મારું માથું કૂટીફૂટીને હું દુઃખી થતો હતો. તે જોઈને મારા પુત્રોએ કહ્યું કે, “બીજાના અભ્યદયની વાત સાંભળી શકતા ન હો તે મનુષ્યથી ભરપૂર શહેરમાં રહેવું તમને ઠીક નહિ પડે માટે તમે જંગલમાં જઈને જ રહે. માણસે ન હોવાથી ત્યાં ઈર્ષ્યા થવાનો સંભવ નહિ રહે.” પુત્રોનું વચન ઠીક લાગવાથી મેં માન્ય કર્યું. એટલે તેઓએ ઝુંપડી બનાવી આપી, ખાવા પીવાની સામગ્રી વસાવીને મને અહિં રાખે છે. ત્યાર બાદ હું અહિં આનંદથી રહી લો અટકાવી ન ને મારા ' માથું ફાટી શકું છું.” P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust