________________ 0 0 0 0 0 0 0 ગુણાનુરાગી અને ગુણષી : 68 નિર્ગુણતા જ દુનિયામાં માતી નહોતી. અહે! વિના કારણ તેમને કેટલી ઈર્ષ્યા હતી! ખરેખર પહેલા મુનિ ગુણના ભંડાર જેવા હતા, બીજા મુનિ ગુણાનુવાદ કરવામાં સે મિઢાવાળા હોય તેવા હતા. તેમ જ પોતાના દોષને પ્રકટ કરવામાં પણ વિવેકી હતા. તેથી તે બંને સારા આશય વાળા તેમજ જગતને પૂજવાને યોગ્ય હતા. આ ત્રીજા સાધુ તે પાપી, દેષથી ભરેલા, ગુણની ઈર્ષ્યા કરનારા તથા મોટું જોવાનું પણ આયોગ્ય છે.” આ દ્રષ્ટાંત કહીને ઘનસાર શેઠ પોતાના પુત્રોને કહે છે; " પુત્રો ! જેવી રીતે તે શ્રાવિકાએ ગુણ વિનાના છતાં પણ ગુણની અનુમોદના કરનાર સાધુની તેમજ ગુણવાળા સાધુની એ રીતે બંનેની પૂજા કરી, પરંતુ ઈર્ષાવાળા વેષધારી સાધુને દૂરથીજ પડતા મૂક્યા તેમ તમે પણ ઈર્ષ્યા છેડી દઈને કલ્પવૃક્ષ સમાન ગુણોની અનુમોદના કરવાની શક્તિ મેળો.” આ પ્રમાણે ઉત્તમ ગુણોની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની સારી શિખામણ સાંભળીને તે ત્રણે ભાઈઓ સિવાય બધા કુટુંબીઓ આનંદિત બન્યા. P.P. Ac. Cunrainasuri M.5. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun cun Aaradhak Trust