________________ 48 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 હરણિયાએ પણ વગર શંકાએ માણસોથી ભરપૂર નગરમાં. ચાલ્યા આવતા હતા. હાથી ઘોડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણો જ કુશળ થયો હતો. મલલયુદ્ધમાં તેનું રહસ્ય સમજી ગયો હોવાથી કળ અથવા બળથી મહલને. પરાજય કરવામાં તે કુશળ હતે. ધનુષ્ય વગેરે શસ્ત્રવિદ્યાએમાં પ્રવીણ થવાથી સામા યોદ્ધાને જલદીથી તે જીતી શકતા હતા. ચકચૂહ, ગરુડયૂહ, સાગરભૃહ વગેરે સિન્યની. રચના કરવામાં તે એ કુશળ થઈ ગયો હતો કે સામે શત્રુ તેને પરાભવ કરી શકતો નહીં. ગાંધીના વ્યાપારમાં તે વિધવિધ કરિયાણાઓ ખરીદવામાં તથા વેચવામાં કુશળ થઈ ગયો હતો. ગંધ પરીક્ષામાં ઘણે ચતુર હોવાથી માત્ર ચીજો સુંઘવાથી જ અંદર શું શું છે તેની પરીક્ષા તે કરી શકતા હતા. વસ્ત્રના વ્યાપારમાં તે. પવિત્ર બુદ્ધિવાળો થયો હતે. મણિ તથા રત્નના વ્યાપારમાં તેના ગુણદોષને તે સમજનાર હોવાથી તેને બધા પ્રમાણરૂપ સમજતા હતા. મણિયારાના ધંધામાં જુદા જુદા દેશમાં નીપજેલી ચીજોના ગુણદેષ સમજી જઈને તે લેવામાં તથા. વેચવામાં તે પ્રવીણ થયો હતે. - જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા માર્ગોનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતું હતું. સમયને સમજી શકનાર હોવાથી તથા કયા સમયે શું બોલવું તેનું બરાબર જ્ઞાન તેને હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust