________________ 4 : ભાગ્ય પરીક્ષા , - જેમ દરદી વૈદ્ય આપેલ પિતાને મનગમતું ઔષધ ખુશીથી સ્વીકારી લે છે, તે પ્રમાણે ધન્યકુમારના તે વડિલ બંધુઓએ પોતાના પિતાનું કહેવું સ્વીકારી લીધું. એટલે શેઠે વ્યાપાર કરવાને માટે ચારે પુત્રોને ત્રણ સેનાના સિક્કા આપીને કહ્યું, “હે પુત્રો ! આ સેનાના સિક્કાથી જુદા જુદા દિવસે વ્યાપાર કરીને પિતાનાં ભાગ્ય પ્રમાણે મળેલ લાભથી આપણું કુટુંબને તમારે ભેજન આપવું.' પ્રથમ મેટા પુત્ર ધનદત્ત ત્રણ સેનાના સિક્કા લઈ વ્યાપાર કરવા ગયે; પરંતુ ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ તેને સહેજસાજ લાભ મળે, કારણ કે દરેક મનુષ્યને પોતાનાં કર્મનાં ઉદય અનુસાર જ ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે મળતું નથી. પછી તેણે વ્યાપારથી મેળવેલા ધનથી સુધાને તોડવાને સમર્થ એવા વાલ તથા તેલ લાવીને પોતાના કુટુંબને ભેજન કરાવ્યું. બીજા દિવસે ધનદેવે પિતે કમાયેલ ધનથી ચોળા લાવીને કુટુંબને જમાડયું. ત્રીજે દિવસે ધનચંદ્ર પિતે લાવેલ નફાથી જેમ તેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો. જન પ્રમાણે વાલ તથા મેળવેલા ત્યાર બાદ ચોથા દિવસે કરોડો રૂપિયા કમાવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પિતા ધનસાર શેઠે પણ ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust