________________ - 2 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 -જય પ્રાપ્ત કરો, અમને પાળો, લાંબા વખત સુધી સગાં વહાલાંને આનંદનું સ્થાન બને તથા તમારાં સારાં ચારિ. ત્રથી પિતાના વંશને પવિત્ર કરે.” આ પ્રમાણે ભાભીએ પિતાના દિયરના વખાણ કરવા લાગી. 0 પ્રગટ દેખાતું આપણું સારું કાર્ય કઈ આપણને યાદ કરાવે તો કહેવું કે, “માફ કરો, મારામાં ખોટાં કામો ઘણાં છે જે | મારાથી અજાણ્યાં છે. હું ખોટાં કર્મોથી ભરેલો છું.” 0 ગુણસંપન્ન આત્માને જોઈને હૈયું નમી જાય તેનું નામ વિનયડે 0 દાન નહિ દેનાર લમીવાનો એ પુણ્ય મેળવેલી લક્ષ્મીને તિજોરીની જેલમાં નાખેલી છે. તેઓ તેના જેલર છે. 0 ત્યાગ અને વૈરાગ્ય એ “જૈનકુળ”ની મિલકત છે.' 0 પેટ ભરવા માટે અન્ન અને પીવા માટે પાણી એ બે સિવાયની આજની જરૂરિયાતો એ નશાખોરી છે. 0 ધર્મની આરાધના માટે જે સામર્થ્ય એક સામાન્ય મનુષ્યને હોય છે તે સામર્થ્ય ઊંચામાં ઊંચા દેવોમાં પણ નથી. 0 પુણ્યોદયની હાજરીમાં કરેલાં પાપ તત્કાલ ફળ ન આપે પણ રે પુણ્યોદય ખૂટતાં એનું પરિણામ ભોગવવું પડશે ત્યારે કઈ બચાવી શકશે નહિ એક ભૂલવું જોઈએ નહિ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust