________________ દવાની ઈક કર્યું છે. વાળા નથી. માટે 42 : કથારને મંજૂષા.. ભાગ–૧ 0 0 0 0 0 0 0 પછી તેણે પહેલાંની માફક જ રહેવા માંડયું. ' . આ ઉપરથી ખરેખર સમજી શકાય છે કે, " દાન દેવું કાંઈ સુલભ નથી. જે પુણ્યાનુબંધી પુણ્ય કર્યું હોય તો જ તેના ઉદય સમયે દાન દેવાની ઈચ્છા થાય છે; નહિ તે થતી જ નથી. માટે ભવ્ય પુરુષેએ સુપાત્રદાન દેવામાં આદર વાળા થવું કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જે ભાગ્યશાળી આત્મા, ઉત્સાહપૂર્વક ઉદારતાથી સમસ્ત રાજ્યલક્ષમીના મૂળ કારણભૂત સુપાત્રદાન દે છે, તે આત્મા ધન્યકુમારની જેમ જગતમાં પ્રશંસા કરવા એગ્ય સ્થાનને મેળવે છે. વળી જે સત્વ વગરના માણસે દાન દઈને પાછ ળથી પશ્ચાત્તાપ કરે છે, તેઓ બીજા ભવમાં તે ધન્યકુમારના મોટા ભાઈઓની માફક દરિદ્રી થાય છે. અને દુ:ખ પામે છે. હીના જેમ જ વાર મધમાં તે ધન્યકુમારના કારણભૂત ઉદારતાથી સજા થી પાન જે સત્વ . મસા કે તો આ છે . પિતાની હિંસા કઈ પણ કરે તે ન ગમે તેને કોઈની પણ હિંસા ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. 8 વાંચવું તેનું નામ સ્વાધ્યાય નહિ પણ વાંચેલા ગ્રંથાનું પાન કરવું, તેમાં કહેલી વાત આમા સાથે વણી લેવાનું નિશ્ચિત કરવું - તેનું નામ સ્વાધ્યાય છે. છે , જીવનમાં થઈ ગયેલાં પાપને બાળકની જેમ સગુરૂની પાસે છે. સરળભાવે કહી દેવાં તે આત્મજાગૃતિ છે. . . . . * * * * * -=-=-= - PP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust