________________ 36 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 બેઠેલાઓએ પણ પિતે તેની વિરુદ્ધમાં હેરાન થયેલા હોવાથી સાક્ષી પૂરી, તેથી ગુસ્સે થયેલા રાજાએ તેનું સર્વ જપ્ત કરી લઈને તેને દેશનિકાલ કર્યો. દેવભદ્ર શેઠની કુલ લક્ષ્મી વિશ્વભૂતિને કહે છે કે; “માટે હે બ્રાહ્મણ! તે પણ દયારહિત તથા વિવેકશન્ય થઈ દે સહિત કષ્ટથી તપ કરી કર્મ પરિણામ રાજાની સેવા કરેલી હોવાથી તેણે તને લક્ષમીન (મારા) કોઠારી બનાવે છે. માટે તું ધન સાચવનારે હેવા છતાં જે દાન અથવા ભેગથી ધન ઉડાવી દઈશ, તે હું તથા કર્મ પરિણામ રાજા તારા ઉપર ગુસ્સે થઈશું. આ રીતે કેવળ કોઠારીની જેમ ધનને સાચવનાર તું મારે કયો સદુપયેગ કરવાનો હતો? માટે દેવભદ્ર શેઠ સાથે તારી તુલના શી રીતે થઈ શકે ?" લક્ષ્મીનું આ પ્રમાણે બલવું સાંભળી જવાબમાં વિશ્વ ભૂતિએ કહ્યું, “હું સમજ્યો, હવે મારે તને કેમ સ્થિર કરવી તેનું રહસ્ય સમજાયું. ભલે મારું પાપાનુબંધી પુણ્ય હોય, પરંતુ હું મારી લક્ષ્મીનો સ્વામી છું. અને તે ક્ષય ન થાય ત્યાં સુધી તે તું મારાં ઘેર છે, પછી મારે શી ચિંતા? આજ સવારે જ દાન તેમ જ ભેગથી હું તને મારી દાસી બનાવી દઈશ.” - “તારું મોટું તો જો !! મજૂરોને ઉપાડવા આપેલાં ધનનું પોટલું મજુરનું થયું સાંભળ્યું છે કે? અરે મૂર્ખશિરોમણિ ! પૂર્વ જન્મમાં કરેલા શુદ્ધ ધર્મથી તથા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે દાન-ભેગાદિ તું કરી શકે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust