________________ 20 * 20 - * - * * * * * * - ધનની બહુ જ વાંછના કરતો તથા અધિકાર માટે અતિશય ઝંખના રાખતો લેભદત્ત નામનો માણસ હતો. તે એક વખત ઘણું કષ્ટ સહન કરીને એકધ્યાને ત્યાંના રાજાની સેવા કરતો હતે. ઘણા દિવસે રાજાએ જાણ્યું કે, “આ માણસ મારી સેવા કરે છે, અને મારા માટે બહુ કષ્ટ સહન કરે છે. માટે સેવાના ફળરૂપ આને કંઈક અધિકાર મારે આપ જોઈએ, પરંતુ આને ક અધિકાર આપે?” પિતાની ચતુરાઈ તથા બુદ્ધિથી વિચાર કરતાં રાજાએ પિતાનાં મનથી નિર્ણય કર્યો કે, “લોભદત્ત સેવા કરવામાં તે ચતુર છે, પરંતુ લેભી અને નિર્દય છે, માટે આને તે કઠારી જ બનાવે, કારણ કે લોભી હોવાથી પૈસા જેમ આવે તેમ ઉડાવશે નહિ, તેમ જ નિર્દય હોવાથી જેને આપવાનું હશે તેને પણ જલદી આપશે નહિ. માટે આને એ અધિકાર જ આપે. આના જેવો યોગ્ય બીજે કઈ જણાતું નથી.” આમ વિચાર કરીને તે રાજાએ લોભદત્તને પિતાના રાજભંડારને કે ઠારી બનાવ્યા. લેભદત્ત કોઠારી બન્યા પછી રાજા જેને ધન આપવાનું કહેવરાવતે તેને ધન તો ન આપતે પણ ઊલટો તેને મુશ્કેલીમાં નાંખતો અને તે લોકો રાજા પાસે તેના દોષ તથા અવર્ણવાદ બેલવા જાય, તો રાજા ઊલટે તે બધા ઉપર ગુસ્સે થતો. જે કોઈ રાજા પાસે તે કોઠારીના દોષ પ્રગટ કરવા આવતા તે રાજાની રષ ભરેલી દષ્ટિ જોઈને મૂંગા જ થઈ જતા અને કશું બોલતા જ નહિ; વળી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust