________________ 20 : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પહોરમાં તેનું નામ પણ કેઈ લેતું નહિ. આ કંજુસને સરદાર તે હજારોને વેપાર કરતો અને વ્યાજે પૈસા ધીરો તે શહેરમાં દેવભદ્ર નામનો એક શેઠ રહેતો હતો. < શેઠને વિશ્વભૂતિએ હજાર રૂપિયા વ્યાજે ધીરેલા હતા કેટલોક સમય ગયા પછી એક દિવસ પાછલી રાતના રં વિશ્વભૂતિ ઘણું લાભથી ઊંઘ ઉડી જવાને લીધે પિતાન વ્યાપારના વિચાર કરતો કરતો ઉજાગર કરતો પડયં હતો. તેવામાં દેવભદ્ર શેઠને આપેલા પિતાના પૈસા અચાન તેને યાદ આવ્યા; તેણે વિચાર કર્યોઃ “અરે! દેવભદ્ર શેઠ ઘેર હજારો રૂપિયા મેં મૂક્યા છે, અને ઘણા સમય થયા છતાં હજુ મેં તેમની સાથે ખાતાની ચોખવટ કરી નથી ચડેલું વ્યાજ પણ લઈ આવ્યા નથી; માટે આજ સવા તેને ઘેર જરૂર જઈશ, અને ચડેલ વ્યાજનું લખાણ કરાવ લઈ, તે દ્રવ્ય મૂળ દ્રવ્યમાં ભેળવી ફરીથી ખાતું પડાવી ઘેર આવીને પછી જ બીજા કાર્યમાં હું ગૂંથાઈશ.” ચ પ્રમાણે પોતાનાં લોભી મનની મૂંઝવણમાં જાગતાં જ તે આખી રાત પસાર કરી. સવાર પડતાં જ કપડાં પહેર બજાર પાસે થઈને તે આગળ ચાલે. છે તે અવસરે બજારમાં બેઠેલા વેપારીઓ એક બીજા કાનમાં વિશ્વભૂતિને જાતા જોઈ ઘૂસપૂસ કરવા લાગ્યા, એ કહ્યું; “કાંઈક કૌતક બતાવું, જેવું છે? : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust