________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણું વિશ્વભૂતિ H 19 ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની બાજુના સન્નિવેશમાં વિશ્વભૂતિ નામને બ્રાહ્મણ રહેતો હતે. પૂર્વ ભવે સંચિત કરેલ અજ્ઞાન કષ્ટરૂપ લૌકિક ધર્મના ફળ તરીકે પાપાનુબંધી પુણ્યના ઉદયથી તે જે જે ધંધો કરે તેમાં ઘણો લાભ તેને થતું. તેણે પાંચ રૂપિયાને નફો ધાર્યો હોય, તેમાં પચ્ચીશ રૂપિયાને નફે આવીને ઉભે રહે. વધારે તો શું? પણ જ્યાં ખોટ જશે એમ ધાર્યું હોય ત્યાં પણ લાભ થાય. આ પ્રમાણે ધંધે કરતાં તે લાખો રૂપિયાનો ધણી થયો, પરંતુ પ્રકૃતિથી જ તે બહુ લોભી હેઈને કેઈને કાણી કેડી સરખી પણ આપતો નહિ. અરે! દાનની વાત માત્રથી પણ તે ગુસ્સે થતો. ઘેર પણ ધાન્ય સેધું અને હલકું જોઈને જ લાવતે અને હલકી કિંમતના તથા જાડા કપડાં જ તે પહેરો. ડુંમેશા તેલ જ ખાતો. ઘી તે ફક્ત કઈ મોટા દિવસે જ લાવતે અને તે વખતે પણ થોડું જ તે વાપરતો. પિતાના છોકરાઓ ભોજન કરતાં હોય ત્યારે તેમનાં તે કેળિયા ગણતે. તેને ચાર છોકરા હતા. તેમને પણ હંમેશાં પિતાની હકુમત નીચે જ તે રાખતા. તેમને કોઈને સહેજ પણ સત્તા આપતે નહિ; પિતાનું કહેલું કામ જ કરવાને તેમને હુકમ હતો. જે એમાં તે કાંઈ વધારે ઓછું કરે તે ઘરમાંથી તેમને કાઢી મૂકવાની ધમકી આપ. મળી શકે તેવી એક કેડી માટે પણ તે માથું ફોડીને લીધે જ છૂટકો કરતે, તેટલું પણ તે જવા દેતો નહિ. સવારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust