________________ : -- * વારત્ન મ જૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 એ સમયે ત્યાં એક સુંદર નવયૌવના સ્ત્રીને દ્વાર ઉઘાડીને - ઘરમાં આવતી તેણે દીઠી, તે સ્ત્રીએ બધા અલંકારે સજેલાં હતાં, તથા તેનું રૂપ ખરેખર દિવ્ય હતું. તે સ્ત્રીને જોઈને વિશ્વભૂતિએ વિચાર્યું; “અરે! આ શેઠ મોઢે ધર્મ ધર્મના બણગાં ફેંકે છે, અને કામ તા આવાં કરે છે. શું તે પરસ્ત્રીગમન કરતે હશે? આ કાઈ અગાઉથી સંકેત કરી રાખેલ પારકી સ્ત્રી જણાય છે. કારણ કે આની સ્ત્રીને તો હું ઓળખું છું, આ કાંઈ તે સ્ત્રી નથી, આ તે કોઈ પારકી જ સ્ત્રી છે. આ શેઠ માસાહસ પક્ષી જેમ બોલવામાં “સાહસ ન કરો” એમ બેલે, અને પોતે સંહના ફાડેલા મોઢામાં દાંતમાં ભરાયેલા માંસને ખાતરે, બેમ આ શેઠ માસાહસ પક્ષી જે જણાય છે; તો આનાં | ચિનમાં વિશ્વાસ કેમ રાખવો? પણ હવે જોઉં તો ખરે કે માં સ્ત્રી શા માટે આવી છે ? અને શું કરે છે? મારી ર્યાદા તો રાખે છે કે નહિ? કે બંને જણા નિર્લજજ ચાલ, કૌતુક તે જોઉં.” વિશ્વભૂતિ આ પ્રમાણે વિચારે છે, તેટલામાં તે પેલી | દેવભદ્ર શેઠના પલંગની ચારે બાજુ ભમી અને તેના તરીય વસ્ત્રને છેડે ધૂપિયામાં પડેલો જોઈ એકદમ તેણે iડી લીધો. અને હાથવડે ચાળી તેને બૂઝવી નાંખી તેને ગમાં સરખે ગોઠવી દીધો. ત્યાર બાદ ધૂપીયાને દૂર યું. આ પ્રમાણે બધું ઠીકઠાક કરીને તે ત્યાંથી પાછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust