________________ -0 0 0 0 0 0 0 0 0 કપણ શિરોમણી વિશ્વભૂતિ H 31 વિશ્વભૂતિએ આ જોઈને વિચાયુ, “આ સ્ત્રી કેઈ કારણથી આવી તે ખરી, પરંતુ શ્રેષ્ઠીને ઉઠાડયા નહિ. માત્ર પલંગની આસપાસ ફેરો ફરી મને જોઈને શરમાણ કે શું?” આમ વિચારતાં પિતાના પલંગ પાસે થઈને તે સ્ત્રી જ્યારે પસાર થતી હતી, એટલે તે સ્ત્રીના વસ્ત્રનો છે? પકડી લઈ વિશ્વભૂતિએ તેને પૂછયું; “તું કેણ છે? શા માટે અહિ તું આવી છે? અને શા માટે જેવી આવી તેવી જ તું પાછી ચાલી જાય છે? શું મારે તને અંતરાય નડયો ?" આવાં વચનોને સાંભળતાં રોષ સાથે તે બોલી, “અરે મૂર્ખ શિરોમણી ! બાલકની માફક આવું ધડા વગરનું શું બોલે છે? આ પુણ્યશાળી શ્રેષ્ઠીના ઘરની હું લક્ષ્મી છું, શ્રેષ્ઠીની સંભાળ લેવાને માટે હું આવી હતી. દરમ્યાન તેનાં વસ્ત્રોને છેડો ધૂપિયામાં સળગતે જોઈ મેં બૂઝવી નાંખે. તેમાં તને શી બળતરા થઈ પડી ?" વિશ્વભૂતિએ કહ્યું, “મારા ઘેર પણ લક્ષ્મી પુષ્કળ છે, તે પછી મારી સેવા શા માટે તું નથી કરતી? મારી સંભાળ તો તું લેતી જ નથી, કેવળ, આના ઉપર જ તારી આટલી બધી ભક્તિ શા માટે? લક્ષમીએ જવાબ દીધો, હે નિર્ગુણીના રાજા! આગલા જન્મમાં શાસ્ત્રોમાં વર્ણવેલ વિધિથી, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક દાન પુણ્ય કરવાથી આ શેઠે પુણ્યાનુબંધી પુણ્ય બાંધેલ છે. તેથી હું આ શ્રેષ્ઠીની તે કામ કરનારી દાસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust