________________ 22 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 * દ્વારપાળે તેને કહ્યું, “અરે બ્રાહ્મણ ! અહિં ઉભે 29 હું મારા શેઠને પહેલા જણાવું. આ પ્રમાણે કહી શેઠ પારે જઈ ને તેણે કહ્યું; “સ્વામી ! કોઈ ગરીબ બ્રાહ્મણ આપને મળવા માગે છે.” દેવભદ્ર શેઠે કહ્યું, “કોઈ દાન માગવા માટે આ રાખીને આ હશે, તેને આવવા દે. શક્તિ છતાં મા નારને પાછા વાળવે તે મોટું પાપ છે, તેથી શકિ અનુસાર તેને આપીશ, તે બિચારાને પાછા વાળીશ નહિ જા બેલાવ.” સ્વામીને હુકમ મળતાં દ્વારપાળે વિશ્વભૂતિને કહ્યું “અંદર જા, શેઠ તને બોલાવે છે!” વિશ્વભૂતિ મનમાં વિચાર કરવા લાગ્યું. " આ માટે અમીર તે જુઓ કે તે રાજદ્વારની માફક મને દ્વારમાં જ રોકે છે. વળી આ સેવક બારણે ઉભા ઉભા કામને છે? શેઠ તે નકામા પૈસા ઉડાવે છે. અહીં! શું કાંક ચોરને ભય છે? અથવા શ કાંઈ ધાડબાડ પડે તેમ છે કે આ બધાયને તેણે અહીં ઉભા રાખ્યા છે ? આ પ્રમાણ અયોગ્ય રીતે પૈસા ઉડાવવાથી આ શેઠ થોડા દિવસમાં ચોક્કસ ગરીબ થઈ જશે એમ લાગે છે. આ પ્રમાણ વિચારતો તે વિશ્વભૂતિ અંદર દાખલ થયે. તે ઘરના દરેક ચેકમાં ભાત ભાતની વિચિત્ર વેલવાળી કાંઈ કાંઈ અભુત કારીગરીવાળી અને ઘણાં જ મેઘા રેશને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust