________________ 14 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ * 0 0 0 0 0 0 માટે તમારા જે પિસા થશે તે સવારે તમને હું આપી દઈશ. દુકાનદારે સર્વ સામગ્રી તેને આપી. એટલે ઘેર જઈને તેણે ભેજન તૈયાર કર્યું. ગુણસાર પણ નાનાદિ કરીને ભોજન કરવા બેઠો. શેઠાણીએ ભોજન પીરસીને શેઠને કહ્યું: “સ્વામી! તમે હવે નિરાંતે જમો, હું મારા બાપુએ તમને શું દીધું : છે? તે જોઉં. " શ્રેષ્ઠીએ વિચાર્યું; “કથળી જઈને એ નિરાશ થઈ જશે અને મારું ભોજન પણ નીરસ થઈ જશે. એટલે તેણે સ્ત્રીને બેલાવીને કહ્યું, “પ્રિયે ! હમણું તે તું પણ ભજન કરી લે, જમ્યા પછી હું તને બધું દેખાડીશ.” મને કાંઈ એટલી બધી ભૂખ લાગી નથી, માટે હું તે હમણું જ જોઈશ અને પછી જમીશ” એમ તેણે કહ્યું. વારંવાર ના પાડવા છતાં “સ્ત્રીની હઠ વારી ન શકાય તેવી હોય છે.” એટલે ના પાડવા છતાં તે તે જોવા ગઈ. શ્રષ્ઠીને ચિંતા થવા લાગી; “હમણાં જ તે ફરિયાદ કરતી આવશે.” આ બાજુ શેઠાણી કેથળીનું મેટું છેડીને જ્યાં જુએ છે, તે દિશાઓને પિતાના તેજથી ઝળહળાવી મૂકે તેવા આસાધારણ કિંમતના રને તેણે જોયાં. તે જોઈ આશ્ચર્યચકિત થઈ જઈ તે પતિને કહેવા લાગી; “નાથ ! જુઓ ! જુઓ ! મારા બાપાની ઉદારતા ! મેં તો પહેલેથી જ તમને કહ્યું હતું કે, “તમે જાઓ! તમારા જવાની જ છેટી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust