________________ 16 H કથારને મંજૂષા : ભાગ-૧ * * * * * * વસ્યું નહિ. તે વિચારવા લાગ્યો; “આનું ભોળપણ જુએ નાહકની બોલબોલ કર્યા કરે છે.” ગુણસાર પિતાની સ્ત્રીના વારંવાર કહેવાથી ભેજન. કરતાં કરતાં ઊઠી પત્ની પાસે જઈને બેલ્યો; “અરે મૂખી! નાહક શા માટે ફૂલાય છે? તારા બાપે આપેલાં રત્ન ક્યાં છે? લાવ જે ! તેના પ્રકાશથી તારા બાપની ઉદારતા કેવી છે તે તને બતાવું.” સુભદ્રાએ કહ્યું “આવ આ ઓરડામાંબેટી બૂમ શું પાડો છો? રત્નોએ પિતાની કાંતિથી આખા ઘરને ઝળહળાવી મૂક્યું છે.” કહીને તે પતિને હાથ પકડી ઓરડામાં લઈ ગઈ. 2. હવે તેને વારો આવ્યો. તેણે પતિને ત્યાં લઈ જઈને કહ્યું, “જુઓ ! જુઓ ! કહો હવે! આપણા બેમાં કોણ મૂખ ?" શ્રેષ્ઠી જુએ છે તે રત્નોએ પોતાની કાંતિથી ઘરને રંગી દીધું હતું. તે અવસરે ગુણસાર વિચારવા લાગ્યા અહીં આવાં અગાઉ કદિ નહી જોયેલાં રસ્તે ક્યાંથી? આ તે શું સ્વપ્ન છે કે સાચી વાત છે? મેં તો કથળીમાં પત્થરા નાંખ્યા હતા અને આ તે જગતમાં રહેલા શ્રેષ્ઠ રને દેખાય છે!” આમ ઘડી બે ઘડી વિચાર કરતાં શેઠને પોતે આપેલ સાધુદાનનું મરણ થયું, એટલે તેનું રહસ્ય તે સમજ્યો. - પછી તેણે પોતાની સ્ત્રીને કહ્યું “પ્રિયે! આ કાંઈ તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust