________________ 73 વર્તમાનમાં મુંબઈનિવાસી મહાભાગ્યશાલી બાલકુમાર શ્રી ગેશકુમારની પ્રભાવક દીક્ષા થઈ. તેમના પિતાશ્રી શાંતિભાઈ, માતા શ્રી ગંગાબેન તેમજ મોટા બે ભાઈ શ્રી રમેશભાઈ, શ્રી નરેશભાઈ પરિવારે ઉદારતાપૂર્વક આ અવસર પર પિતાની પુણ્યાનુબંધી પુણ્યની સંપતિને સારે લાભ ઉદારતાપૂર્વક લીધે હતે. નૂતન મુનિશ્રીનું શુભ નામ મુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. રાખ્યું. ને પૂ. આ. ભ. શ્રી વિ.કનકચંદ્રશ્ન. મ. શ્રીના તેઓશ્રી શિષ્યરત્ન થયેલ. પીંડવાડાથી 2. વ. 6 ના વિહાર કરી પૂ. આચાર્યદેવશ્રી સપરિવાર સિરોહી આદિ થઈને જેઠ સુ. ૩ના સ્વાગત સમારેહ સાથે ખીમત પધાર્યા. નૂતન બાલમુનિરાજના સંસારી પિતાશ્રી તરફથી શાનદાર સ્વાગત થયું હતું. જેઠ સુદ ૪ના શુભ દિવસે મંગલમુહૂતે નૂતન બાલમુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. શ્રીની વડી દીક્ષા પૂ.પાદ આચાર્યદેવશ્રીનાં વરદ્ હસ્તે થઈ. તે દિવસે શાંતિભાઈ તરફથી નવકારશી થઈ તેમજ પૂજા આદિ શાસન–પ્રભાવક ધાર્મિક કાર્યક્રમ ઉદારતાપૂર્વક થયેલ. 15 ફોર , આ ' ત્યાંથી વિહાર કરી પ.પાદશ્રી સપરિવાર નવા ડીસા પધાર્યા. શ્રી સંઘ તરફથી સ્વાગત થયું. બે-ત્રણ દિવસ પ્રવચન થયું. ત્યાંથી વિહાર કરી પૂ.શ્રી સપરિવાર પાટણ નગરમાં જેઠ સુ. ૧૪ના દિવસે સ્વાગત સમારોહપૂર્વક પધાર્યા. સ્વાગત સમારેહ અને પ્રભાવને શ્રી રિખવચંદ મૂલચંદભાઈ પરિવાર તરફથી થઈ હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust