________________ વિભેદ ઉત્પન્ન થયા અને કોઈ તએ ગુજરાતી ઉપાશ્રય પર અનૈતિક રૂપથી દ્રસ્ટીઓની અનુમતિ વિના કજો કરી લીધું. આથી આરાધકોને ધર્મારાધનમાં અસુવિધાનો અનુભવ થવા લાગે. કલહને શાંત કરવાની દષ્ટિ અને સ્થાયી રૂપમાં આરાધકની સુવિધાને ધ્યાનમાં લઈને નવીન આરાધના ભવનના નિર્માણની યેજના હાથમાં લેવાઈ અને પૂ. આચાર્યદેવશ્રીના સદુપદેશ તેમજ પ્રેરણાથી લગભગ 6 લાખની રકમથી વિશાલ આરાધના-ભવન તૈયાર થયું. આ આરાધના-ભવન રતલામનગરનું એક શાનદાર ધર્મસ્થાન છે. જે આધુનિક વાસ્તુકલા અને આરાધકની સુવિધાને દષ્ટિમાં રાખીને બનાવાયેલ છે. આરાધના ભવનના નવનિર્માણમાં પૂ.પાદ આ ભગવંત શ્રી વિ. કનચંદ્રસૂરિ મ.શ્રીના સદુપદેશથી કલકત્તાનિવાસી સ્વ. શેઠ મણિલાલ વનમાળીદાસ B.A.ની ઉદારતાને મુખ્ય ને મહત્વનો ફાળો કહી શકાય. વિ. સં. ૨૦૩૨-કલકત્તાના પ્રથમ ચાતુર્માસ દરમ્યાન પૂ.પાદ આ. માની શ્રીમદુની તેમજ પૂ.પાદ ઉપાધ્યાયજી મહારાજશ્રીની પ્રેરણાને ઝીલીને તેમણે પ્રસન્નતાપૂર્વક ઉદાર રીતે આર્થિક સહકાર આપીને અનુમોદનીય લાભ લીધેલ. આમ શેઠશ્રી મણિભાઈએ આરાધના ભવનના નવ નિર્માણના શુભ કાર્યમાં પાયાની ઈંટ પુરીને ખરેખર ઘણું જ પ્રશંસનીય કાર્ય કરેલ છે. તદુપરાંત કલકત્તાનિવાસી સંઘવી શ્રી હરખચંદજી કાંકરીયાજી તથા ઉદારદિલ શ્રી તારાબેન કાંકરીયાજીઆ બન્નેએ પણ રતલામનાં આચાર્યદેવ શ્રી વિજયદાનપ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી જૈન તપાગચ્છ આરાધના ભવનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust