________________ માટે વિનંતિ હતી. શ્રી સંઘના અગ્રગણ્ય શેઠશ્રી મણિલાલ વનમાળીદાસની આગ્રહભરી વિનંતિ થવાથી પૂ. પાદશ્રી સપરિવાર પિષ વદ 11 ને સંઘ સાથે તેઓના ઘર આંગણે પધાર્યા હતાં. ત્યાં તેઓ તરફથી સંઘપૂજન ગુરુપૂજન આદિ થયું હતું. ત્યાં શ્રી સંઘ તરફથી શેઠ મણીભાઈએ . સુ. ૧૧ના પવિત્ર દિવસે પૂ. પાદ સૂરિદેવશ્રીના નિર્મલ દીર્ધ ચારિત્ર પર્યાયના 50 વર્ષ પૂરા થતા હોવાથી તે નિમિત્તે શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવનું આયોજન કરવાની ભાવના વ્યક્ત કરવા સાથે પૂ. પાદશ્રીને ત્યાં સુધી સ્થિરતા કરવાની આગ્રહપૂર્ણ વિનતિ કરી. તે વિનંતિને સ્વીકાર કરી 5 પાદશીએ તેઓને ઉપકૃત કર્યા. પૂ. પાદ પરમ તપસ્વી શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીના ચારિત્રપર્યાયનાં 50 વર્ષના મંગલમય પુનિત પ્રસંગ પર તેઓશ્રીના દીર્ઘનિર્મલ ચારિત્ર પર્યાયની આરાધનાની અનુમોદનાર્થે; તેમજ પૂ. યાદ શ્રીમદુની શુભ નિશ્રામાં ચાતુર્માસમાં થયેલી વિવિધ તપશ્ચર્યાએ તથા આરાધનાઓની અનુદનાર્થે તેમજ પૂ.પાદ સૂરિદેવના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી ગણિવરશ્રીના ગણિપદ પ્રદાન તેમજ શ્રી ભગવતી સૂત્રના ગદ્વહનની મંગલકારી પૂર્ણાહુતીને પ્રસંગ પર અને પૂ પાદશ્રીના પરિવારમાં પૂ. તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજશ્રી દ્વારા આરાધિત વર્ધમાનતપની 79-80 મી એળીની આરાધનાના અનુમોદનાથે, અનંત ઉપકારી પરમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust