________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FEN
VAR
E
ની
કલ્પસૂત્ર ભાષાંતર
હિ
ને ૩૪થ દ્વિતીયં થાસ્થાનમ્ |
દ્વિતીય
Aી વ્યાખ્યાનમુ "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं" ॥१॥
વળી શ્રી અરિહંત ભગવાનું કેવા છે?, તે કહે છે (ઘમ્પવરાપરંતવવીur) ધર્મોને વિષે શ્રેષ્ઠ એવા ચાતુરંગ ચક્રવર્તી સમાન. જેમ ચક્રવર્તી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે; તેમ ભગવાનું પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળા હતા હોવાથી ચક્રવર્તી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારા. (રિવો) સંસાર સમુદ્રમાં બૂડતા પ્રાણીઓને બેટની પેઠે આધારભૂત, (તા) અનર્થોનો નાશ કરી રક્ષણ કરનારા, (ર) કર્મોના ઉપદ્રવથી ભય પામેલાને શરણ છે, () પ્રાણીઓને ગતિ છે, દુઃખી પ્રાણીઓ સુખને માટે જેનો આશરો લે તે ગતિ કહેવાય, (૫) સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓનો આધાર. (૩Mરિવરનાણ- ! હંસTઘરા) અમ્મલિત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા (વિયછ૩મા) નિવૃત્ત થયાં છે છદ્મ એટલે ઘાતિક અથવા સંસાર જેઓથી, એવા (નિ) રાગ-દ્વેષને જીતનારા (ગાથા) ઉપદેશ છે દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગ-દ્વેષ જીતાવનારા (તિન્ના) ભવસમુદ્રને તરનારા (તારા) ભવ્ય પ્રાણીઓને
૫૭
For Private and Personal Use Only