________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“न दुक्करं अंबियलुंबतोडणं, न दुक्करं सरिसवनच्चियाए ।
तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणम्मि वुच्छो || १ || "
“આંબાની લંબ તોડવી એ કાંઈ દુષ્કર નથી, તેમ સરસવ ઉપર નાચવું એ પણ કાંઈ દુષ્કર નથી; પરંતુ તે મહાત્મા મુનિશ્રી સ્થૂલભદ્ર જે પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં મુગ્ધ ન થયા તે જ દુષ્કર છે અને તે જ મહાન્ प्रभाव छे" ||१||
કવિઓ પણ કહે છે કે -
“ गिरौ गुहायां विजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्म्येऽतिरम्ये युवतीजनान्तिके, वशी स एकः शकटालनन्दनः ॥१॥ योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध-श्छिन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णा हिरन्येऽप्युषितो न दष्टो, नाक्तोऽञ्जनागारनिवास्यहो ! यः ॥२॥”
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभ्र धाम मनोहरं वपुरहो ! नव्यो वयः सङ्गमः । कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात् तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ||३||” “પર્વતમાં, ગુફામાં એકાંતમાં અને વનમાં નિવાસ કરતા હજારો મનુષ્ય ઇન્દ્રિયોને વશ રાખનારા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म त क्र
અષ્ટમં વ્યાખ્યાનમ્
૫૨૮