________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandie
VER
કલ્પસૂત્ર ભાષાંતર
(વીસવી પજ્ઞોવિયસ વિનમરિયરસ મિલ્લુસ) અઠમ ઉપરાંત તપસ્યા કરનાર એવા ચોમાસું નવમ રહેલ સાધુને (ત્તિ સ વિ ગોયરાના દિવā મત્તા, વ HTTU વા નિમિત્તા વા સિત્ત, વ)
શિક વ્યાખ્યાનમુ. ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે બધા ગોચરીકાલ નીકળવું અને પેસવું કહ્યું. એટલે જયારે તેની ઇચ્છા થાય
ત્યારે ગોચરી લાવીને વાપરે, પણ સવારમાં આણેલી ગોચરી રાખી મૂકવી નહિ; કેમકે તેમાં જીવોત્પત્તિ થઈ lāથી જાય, સાદિ ઝેરી પ્રાણી સુંઘી જાય તો તેનું ઝેર સંક્રમે, ઇત્યાદિ દોષોનો સંભવ છે (૮) ૨૪ો એ પ્રમાણે આહારવિધિ કહીને હવે પીવાની વિધિ કહે છે -
(વાસાવાસં પmોવિયસ્ક નિવમરિયર વિષ્ણુરસ) ચોમાસું રહેલા નિત્ય એકાસણું કરનાર સાધુને | (Mત્તિ સંવાડું પાછું ફળદત્તા) સર્વ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું છે. એટલે આચારાંગ સૂત્રમાં કહેલાં એકવીસ પ્રકારનાં અથવા અહીં આગળ કહેશે તે નવ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું છે.
૧. આચારાંગ સૂત્રમાં એકવીસ પ્રકારનાં પાણી આ પ્રમાણે કહ્યાં છે, ઉત્તેદિમ-આટા વિગેરેથી ખરડાયેલા હાથ આદિના ધોશનું પાણી ૧, સંસ્વેદિમ-અરણિ વિગેરેનાં પાન પ્રમુખ ઉકાળીને ઠંડા પાણી વડે જે સિચન કરાય તે પાણી ૨, તડુલોદક-ચોખાના ધોણનું પાણી ૩, તિલોદક-તલ ધોયાનું પાણી ૪. તુષોદક-ડાંગર વિગેરે ધોયાનું પાણી ૫, યવોદક-જવ ધોયાનું પાણી ૬, આયામક-ઓસામણ છે, સૌવીર-કાંજીનું પાણી ૮. શુદ્ધ વિકટ-ઉકાળેલું પાણી ૯, આમ્રપાનક - આંબાનું પાણી ૧૦, અંબાડ, પાનક-અંબાડાનું પાણી ૧૧, કપિત્થપાનક-કોઠાનું પાણી ૧૨, માતુલિંગપાનક-બીજો રાનું પાણી ૧૩. દ્રાક્ષાપાનક-દરાખનું પાણી ૧૪, દાડિમપાનક-દાડમનું પાણી ૧૫, ખજૂરપાનક-ખજૂરનું પાણી ૧૬. નાલિકેરપાનક-નાળિયેરનું પાણી ૧૭. કરીરપાનક-કેરડાનું પાણી ૧૮. બદરપાનક-બોરનું પાણી | ૧૯. આમલક પાનક-આંબલીનું પાણી ૨૦. ચિગુચાપાનક-આંબલીનું પાણી ૨૧, એમાં પૂર્વનાં નવ અહીં કહ્યાં છે.
૫૮૬
For Private and Personal Use Only