________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વાસાવાર્સ પદ્મોસવિણ મિષ્ણુ) ચોમાસું રહેલ સાધુ (ચ્છિના અન્નવ) જો કાંઈ તપઃકર્મ કરવાને ઇચ્છે, કેવું તપઃકર્મ ? તે કહે છે - (રાનું વલ્ભાળું સિવું) પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવને હરનાર, (પન્ન મંગર્લ્સ સસિરીય મહાનુમાવું) પ્રશંસાપાત્ર, મંગલનું કારણ, શોભાવાલું, અને મહાન્ પ્રભાવશાલી; (તોવમાં ૩વસંપગ્નિત્તા પ્ન વિજ્ઞપ્તિÇ) આવા પ્રકારનું તપઃકર્મ આદરવાને ઇચ્છે તો (તં ચેવ સનું માળિયવં) તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઈને જ તે તપઃકર્મ આદરવું, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું. કારણ કે – આ સાધુ આ તપસ્યા કરવાને શક્તિમાન છે કે નથી ?, તેની વૈયાવચ્ચ કરનાર કોઈ છે કે નથી ?, પારણાદિ યોગ્ય આ ક્ષેત્ર છે કે નહિ ?, ઇત્યાદિ લાભાલાભને તે ગીતાર્થ આચાર્યાદિ જાણે છે પા
(વાસાવાસં વપ્નોસવિણ મિલ્લૂ ફચ્છિન્ના) ચોમાસું રહેલ સાધુ જો આ પ્રમાણે ઇચ્છે; શું ઇચ્છે ? તે કહે છે - (ગઝિમ - મારાંતિઞસંભેઠળાનૂસળાસિ) છેલ્લા મરણરૂપી અંતમાં થવાવાળી જે સંલેખના, તે સંલેખનાના સેવન વડે ખપાવ્યું છે શરીર જેણે એવા, (મત્તપાળક્રિયાજ્ઞવિદ્ધ!) તેથી જ ભાત-પાણીનું પચ્ચક્ખાણ કર્યું છે જેણે એવા, (પાઓ વગÇ) તેથી જ પાદપોપગમન અનશન કર્યું છે જેણે એવા, (li ૧. દરેક ક્ષણે આયુષ્યનાં દલીયાં અનુભવવા રૂપ આવીચિ મરણ નહિ, પણ છેલ્લું મરણ. ૨ જે વડે શરીર, કષાય પ્રમુખ કૃશ કરાય
તે સંલેખના.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[][][] T
નવમં વ્યાખ્યાનમ્
૬૧૩