________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણી
દુ
કલ્પસૂત્ર ભાષાંતર
ભરાયેલો કુંભાર કાંકરો લઈ તે શિષ્યના કાનમાં ભરાવી મસલવા લાગ્યો, તેથી દુ:ખ પામતો ચેલો બોલ્યો નવમું છે કે હું પીડાઉ છું’. કુંભાર બોલ્યો કે “મિચ્છામિ દુક્કડ'. આવી રીતે શિષ્ય વારંવાર ‘હું પીડાઉ છું’ એમ કહેવા કિ વ્યાખ્યાનમ્
લાગ્યો, ત્યારે કુંભાર પણ “મિચ્છામિ દુક્કડ' વારંવાર બોલવા લાગ્યો. એવી રીતે વારંવાર પાપ કરવાં અને વારંવાર મિચ્છામિ દુક્કડું દેવું તેથી કાંઈ કાર્યસિદ્ધિ થાય નહિ, માટે ખરા અંતઃકરણથી મિચ્છામિ દુક્કડું દેવું aan જોઈએ (૨૪) પલા.
(વાસાવા પmોવિયા વM નિથાળ વા નિયીન વા તો વરસથા બ્દિત્તા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને જીવાત-જલાદિના ઉપદ્રવના ભયથી ત્રણ ઉપાશ્રય ગ્રહણ કરવા કહ્યું છે. (ત
વિથા હિદા) તે ત્રણ ઉપાશ્રયમાં બે ઉપાશ્રયને વારંવાર પડિલેહવા એટલે દષ્ટિથી દેખવા, સન્ના મિઝM) અને જે ઉપાશ્રય ઉપભોગમાં આવતો હોય તેનું પ્રમાર્જન કરવું. તાત્પર્ય કે – ચોમાસામાં જે ઉપાશ્રયમાં સાધુઓ રહ્યા હોય તે ઉપાશ્રયનું સવારમાં, સાધુઓ ભિક્ષાએ જાય ત્યારે-મધ્યાહુને, અને પડિલેહણ વખતે એટલે ત્રીજા પહોરને અંતે; એ ત્રણ વખત પ્રમાર્જન કરવું, અને ચોમાસા સિવાયના કાલમાં બે વખત પ્રમાર્જન કરવું. જો ઉપાશ્રયમાં જીવાતનો ઉપદ્રવ ન હોય તો આ વિધિ સમજવો, પણ જો જીવાતનો ઉપદ્રવ હોય તો વારંવાર તેનું પ્રમાર્જન કરવું. બાકીના બે ઉપાશ્રયને પ્રતિદિવસે દૃષ્ટિથી દેખવા, જેથી ત્યાં બીજો કોઈ , નિવાસ અથવા મમત્વન કરે; અને તે બે ઉપાશ્રયનું દર ત્રીજે દિવસે દંડાસણથી પ્રમાર્જન કરવું (૨૫) I૬ના
૬૩૦
For Private and Personal Use Only