________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ.
પણ સાત-આઠ ભવને ઉલ્લંઘતા નથી એટલે એની જઘન્ય આરાધના વડે પણ સાત-આઠ ભવમાં તો અવશ્ય મોક્ષે જાય છે (૨૮) ૬૩.
(તે તેને તે સમgy) તે કાલે એટલે ચોથા આરાને છેડે અને તે સમયે એટલે શ્રી મહાવીર પ્રભુ Jિી રાજગૃહ નગરમાં સમવસર્યા તે અવસરે (સમો મા મહાવી) શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (
રાહે નારે મુસિત રેv)રાજગૃહનગરમાં ગુણશિલકનામના ચૈત્યમાં (દૂ સમાનાર્થ વદૂ સમળીઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ (દૂ સાવચા દૂ સાવિયા) ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, (વહૂ સેવા વદૂ સેવી મારા જેવ) ઘણા દેવો અને ઘણી દેવીઓની મધ્યમાં જ બેઠા થકા (વિમારૂ, પર્વ માસ, પર્વ પ0ાવે, પર્વ પરુ પોસવIMો નામ vi) પર્યુષણાકલ્પ નામના અધ્યયનને આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે વચનયોગ વડે ભાખ્યું, આ પ્રમાણે ફળ કહેવા વડે જણાવ્યું, અને આ પ્રમાણે દર્પણની જેમ શ્રોતાઓના હૃદયમાં સંક્રમાવ્યું; પર્યુષણાકલ્પ અધ્યયન કેવું? તે કહે છે - (સ૩ પ્રયોજન સહિત, પણ નિમ્પ્રયોજન નહિ, (૩૩) હેતુ એટલે નિમિત્ત, જેમ-સાધુઓએ આચાર્ય-ઉપાધ્યાયાદિને પૂછીને બધું કરવું તેનો શો હેતુ? તેનો ઉત્તર આપ્યો કે- આચાર્યાદિલાભાલાભને જાણે છે; ઈત્યાદિ હેતુઓ સહિત, (સવાર) કારણ એટલે અપવાદ, જેમ વૈદ્ય-ઔષધાદિ માટે ગયેલ સાધુને કામ પતી ગયા પછી તે જ દિવસે પોતાને સ્થાને પહોચવું, કહ્યું, પરંતુ
૬૩૪
For Private and Personal Use Only