________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું
તેજ દિવસે પોતાને સ્થાને પહોચવાની શક્તિ ન હોય તો “અંતરા વિ ય સે કમ્પઇ, એટલે તે સાધુને વચમાં પણ રહેવું કલ્ય” એ અપવાદ બતાવ્યો, ઈત્યાદિ અપવાદ સહિત, (સસુ સત્ય સમજી) સૂત્ર સહિત, અર્થ 6ી વ્યાખ્યાન સહિત, અને સૂત્ર તથા અર્થ એ ઉભય સહિત, (સવાર) પૂછેલો અર્થ કહેવો તે વ્યાકરણ સહિત, (મુનો મુનો વસે ત્તિ વેમ) આવા પ્રકારના પર્યુષણાકલ્પ અધ્યયનને શ્રી મહાવીર પ્રભુએ વારંવાર ઉપદેશ્ય. શ્રી ભદ્રબાહુ સ્વામી પોતાના શિષ્યોને કહે છે કે - જે પ્રમાણે શ્રી મહાવીર પ્રભુએ પર્ષદાની મધ્યમાં ઉપદેશ્ય તે જ પ્રમાણે હું તમને કહું છું. આ વાક્યથી ગ્રન્થકાર - શ્રીભદ્રબાહુસ્વામી જણાવે છે કે - આ ગ્રન્થ મેં સ્વમતિકલ્પનાથી બનાવ્યો નથી પણ પ્રભુના ઉપદેશના પરતંત્રપણે બનાવ્યો છે જો
॥पज्जोसवणाकप्पो नाम दसासुअक्रोधस्स अट्ठमं अज्ायणं समत्तं ॥ આ પ્રમાણે પર્યુષણાકલ્પ નામનું દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન સમાપ્ત થયું.
સામાપારી સમાતા ! નવમ ચાટ્યાને સમાપ્ત . ॥ इति महोपाध्यायश्रीशान्तिविजयगणिशिष्य पण्डित श्रीखीमविजयगणिविरचितकल्पबालावबोधे नवमं व्याख्यानम् ।।
૬૩૫
૩૫
For Private and Personal Use Only