________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દી
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ.
(૩માયા મેચં) પાટ અને પાટલો ગ્રહણ કરવો, પાટ ઊંચી અને નિશ્ચલ રાખવી, પ્રયોજનપૂર્વક અને પખવાડિયામાં એક વાર તે પાટના બંધ બાંધવા; ઇત્યાદિ આચરણ કર્મબંધ અથવા દોષનું કારણ નથી; એ જ બાબત દેઢ કરે છે -
(1fમહિર જ્ઞાસાયન્સ) ચોમાસામાં જેણે પાટ અને પાટલી ગ્રહણ કરેલ છે એવા સાધુને, 1 (વારસ) જેણે ઉંચી અને નિશ્ચલ પાટ રાખી છે એવા સાધુને (૩ઢાવંધ) પ્રયોજન અને પખવાડીયામાં એક વખત કાઠીઓ ઉપર બંધ બાંધનારને અથવા પ્રયોજન પૂરતાં-વધારેમાં વધારે ચાર આડા બાંધનારને, (મિયાણય) કારણ હોય તો જ આસનથી ઉઠતા, નહિતર બદ્ધાસને જ રહેતા એવા સાધુને, (ગાયાવિયસ) વસ્ત્રાદિ ઉપધિને તડકે તપાવનાર એવા સાધુને (સમયસ) ઈર્યાસમિતિ પ્રમુખ સમિતિઓમાં ઉપયોગવાળા સાધુને, (૩મવત્ર મજad હિદાસીન પમન્ના સીન) દષ્ટિવડે વારંવાર પડિલેહણ કરવાનીતપાસવાની ટેવવાળા અને રજોહરણાદિ વડે પ્રમાર્જન કરવાની ટેવવાળા સાધુને; આવા મુનિરાજને (તદા તહ ) જે જે પ્રકારે તે આચરણોને સેવે તે તે પ્રકારે (સંગને સુરદિઈ માર) સંયમ સુખથી આરાધ્ય થાય છે, એટલે આવા શુદ્ધ આચરણવાલા મુનિને ચારિત્ર પાળવું સુલભ થાય છે (૧૯) II૫૪ll
૬૧૯
૬૧૯
For Private and Personal Use Only