________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TET 1 મની
કલ્પસૂત્ર ભાષાંતર
|
|
અજ્ઞાનથી ક્લેશકારી વચન બોલે તો (સે i “
૩ખેv ૩mો ! વસ” ત્તિ વત્ત સિયા) તેને કહેવું જોઈએ નવમું મિકે - “હે આર્ય તમે અનાચારથી બોલો છો”. એટલે – “ક્લેશકારી વચન બોલવું એ અનાચાર હોવાથી હાઇ વ્યાખ્યાન
તમારે આવું વચન બોલવું યોગ્ય નથી. કેમકે-પર્યુષણ પહેલાં અથવા પર્યુષણને દિવસે પણ કદાચિતુ જે
ક્લેશકારી વચન બોલાયું હોય તે તો સંવત્સરી-પ્રતિક્રમણમાં ખમાવ્યું પરંતુ પર્યુષણ પછી પણ ક્લેશકારી પક્ષી વચન બોલો છો તે અનાચાર છે; માટે આવું વચન ન બોલો”. આવી રીતે સમજાવીને તેને ક્લેશકારી વચન બોલતાં અટકાવવા. પરંતુ સમજાવ્યા છતાં એવાં વચન બોલતાં ન અટકે તેને શું કરવું?, તે કહે છે - (vi નિપાથો વા નિ ગાથા વા) જે સાધુ અથવા સાધ્વી એવી રીતે વારવા છતાં (પરં પmોસવB) પર્યુષણ પછી (૩દિર વય) ક્લેશકારી વચન બોલે તો (સે જ નિકૂદિય સિયા) તેને સંઘથી બહાર કરવો જોઈએ. પણ જેમ સડી ગયેલું પાન બીજાં પાનને પણ સડવી નાખે તેથી તંબોલી તે પાનને ટોપલામાંથી બહાર કાઢી નાખે છે; તેમ અનંતાનુબંધિક્રોધાદિના આવેશવાલો સાધુ પણ વિનષ્ટ જ છે, અને બીજાઓને પણ કષાયોનો હિ
હેતુભૂત બને તેથી તેને સંઘ બહાર કરવો. બીજું દૃષ્ટાંત-ખેટ'-નગરમાં રહેતો ખેતી કરનાર રુદ્ર નામે બ્રાહ્મણ કરી એક વખત વર્ષાકાલમાં ખેડવા માટે હળ તથા બળદ લઈને ખેતરમાં ગયો. હલથી ખેડતાં તેનો એક ગળીયો છે ૧. જે નગરની ચારે તરફ ધૂળનો કિલ્લો હોય તે ખેટ કહેવાય.
૬૨૪
For Private and Personal Use Only