________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મત્તિ)અને બીજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ ઘણી થાય છે; તેથી ચોમાસામાં ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું
નવમું કહેલ છે (૨૦) પપા
વ્યાખ્યાન (વાસીવાસંપન્નોસરિયાઇ ખનિમાંથા વાનિથી વા તો મત્તા બ્દિg) ચોમાસું રહેલા | સાધુઓ અને સાધ્વીઓને ત્રણ પાત્ર રાખવાં કહ્યું છે; (ત ગદા-) તે આ પ્રમાણે – (૩ખ્યારમણ) ઠલ્લે જવાનું થિી પાત્ર, (પાસવામgy) માત્રુ કરવાનું પાત્ર, (તમત્ત) અને શ્લેષ્મ-બડખા પ્રમુખ માટે પાત્ર, કેમકે ઠલ્લામાત્રાનું પાત્ર ન હોય, અને તેથી બહાર પહોંચતાં સુધીમાં ઠલ્લા-માત્રાનો વેગ વધારે વાર રોકી રાખવો પડે તો રોગોત્પત્તિ પ્રમુખ આત્મવિરાધના થાય; વળી વરસાદ વરસતો હોય તો બહાર જવામાં સંયમની પણ વિરાધના થાય. એવી રીતે આત્મા અને સંયમના રક્ષણાર્થે શ્લેષ્મ માટે પણ પાત્ર રાખવું (૨૧) પદી
(वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परंपज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते વિ છેસે તે સિવાય વિત્ત) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને અસાઢી ચોમાસા પછી ગાયના ઢવા જેવડા સૂક્ષ્મ પણ કેશ રાખવા કહ્યું નહિ, છેવટે તે રાત્રિ એટલે ભાદરવા સુદ પાંચમની રાત્રિ અને હાલમાં ભાદરવા સુદ ચોથની રાત્રિ ઉલ્લંઘવી કહ્યું નહિ. તાત્પર્ય કે - (gવત્નોગો ૩ નિપજ, નિર્ચ થેરાન વાસીવાસી) “જિનકલ્પીને ધ્રુવલોચ છે, એટલે તેણે બારે મહિના નિરંતર લોચ કરવો; અને વિકલ્પીને
For Private and Personal Use Only