________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(वासावासं पज्जोसवियाणं कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा तओ उच्चार-पासवणभूमीओ पडिलेहित्तए)
નવમું ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને ઠલ્લા અને માત્રાની ત્રણ જગ્યા પડિલેહવી કહ્યું. જે ઠલ્લા
વ્યાખ્યાનમ્ માત્રાના વેગને ન રોકી શકે એવા અશક્ત સાધુ-સાધ્વીએ ઉપાશ્રય અંદરની દૂર, મધ્ય અને આસન્ન એવી ત્રણ જગ્યા પડિલેહવી અને જે ઠલ્લા-માત્રાના વેગને રોકી શકે એવા શક્ત સાધુ-સાધ્વીએ ઉપાશ્રય બહારની દૂર, મધ્ય અને આસન્ન એવી ત્રણ જગ્યા પડિલેહવી. બની શકે ત્યાં સુધી સાધુ-સાધ્વીએ દૂરની જગ્યા પડિલેહવી, તેમાં અડચણ આવે તો મધ્ય જગ્યા, અને તેમાં પણ અડચણ આવે તો ઠલ્લા-માત્રા માટે આસન્ન જગ્યા પડિલેહવી. (નતા હેમંત-મહાસુહા [ વાસા) જેવી રીતે વર્ષાકાલમાં આ ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું છે તેવી રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં નથી. શિષ્ય પૂછે છે કે - (સે વિમાકુ અંતે ?) હે ભગવન્! એમ આપ કેમ કહો છો?, એટલે વર્ષાકાલમાં ત્રણ ભૂમિ પડિલેહવાનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે
(વાસા ઇ મોસ) પ્રાયઃ વર્ષાકાલમાં (પાળા ય) શંખનક, ઇંદ્રગોપ, કૃમિ, પ્રમુખ જીવડાં, (ત થ) . ઘાસ, (વા પUT વનસ્પતિઓના નવા ઉત્પન્ન થયેલા અંકુરા, લીલ-ફુલ એટલે ફુગી, (રિયાના
૧. ઈંડિલ-વડીનીતિ. ૨. પેશાબ. ૩. દષ્ટિ વડે યતનાપૂર્વક તપાસીને જીવ-જંતુ અપુકાય કે વનસ્પતિકાયાદિ ન હોય એવી નિર્દોષ જગ્યાએ ઠલ્લા - માત્રા માટે બેસવું.
દ
૬૨o
For Private and Personal Use Only