________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandi
કલ્પસૂત્ર ભાષાંતર
ગ્રહણ કરાય તો તે પણ એક દત્તિ ગણાય. એટલે, એકી વારે - અવિચ્છિન્નપણે થોડી અથવા ઘણી જેટલી ભિક્ષા નવમું દેવાયતે દત્તિ કહેવાય. જેમ પાત્રમાં ઓદનનો એક જ દાણો પડ્યો હોય, તો તે પણ એક દત્તિ ગણાય; અથવા કિ વ્યાખ્યાનમ્ ઇચ્છિત આહાર એકી સાથે પડ્યો હોય, તો તે પણ દત્તિ ગણાય. ઘડામાં પાણીનું એક જ ટીપું પડી ધારા ખંડિત થઈ હોય તો તે એક જ ટીપું પણ દત્તિ ગણાય, અને અખંડ ધારાએ પાણીથી આખો ઘડો ભરાઈ જાય તો તે પણ ભિવ્ય એક દત્તિ ગણાય; ધારા ખંડિત થતાં બીજી ધારાએ બીજી દત્તિ ગણાય. અહીં પાંચ દત્તિનું ઉપલક્ષણ છે; તેથી ચાર, ત્રણ, બે, એક, છ કે સાત જેવો અભિગ્રહ હોય તેટલી દત્તિ ભોજનની તથા પાણીની લેવી કલ્પ. વળી ભોજન તથા પાણીની દત્તિઓ અદલબદલ ન કરવી; જેમ કોઈએ ભોજન અને પાણીની પાંચ પાંચ દત્તિ ધારી હોય, તેને પાણીની ત્રણ દત્તિઓ વડે ખપ પૂરતું પાણી મળી ગયું હોય, અને ભોજનની પાંચ દત્તિ થવા છતાં પણ પૂરતો આહાર ન મળ્યો હોય; તેથી તે પાણી સંબંધિ બાકી રહેલ બે દત્તિ ભોજનમાં ગણી બે દક્તિ વધારે ભોજન * લેવા ધારે તો તે ન કહ્યું; એવી રીતે પાણી માટે પણ સમજવું. વળી અભિગ્રહ ધારેલી દત્તિથી વધારે લેવું કહ્યું નહિ, (ખરૂ સે વસં તેને મત્તof vજ્ઞોવિત્ત) તે સાધુએ તે દિવસે તેટલા જ ભોજન વડે રહેવું કહ્યું, (નોસે પ્રદુ હાવર્ત મત્તા વા પણ વારિવામિત્તા વા પરિસત્તા વા) પણ તેણે ગૃહસ્થને ધેરે ભાત અથવા પાણી માટે બીજી વાર નીકળવું અને પેસવું કહ્યું નહિ (૧૦) ૨૬ll
૫૮૯
૫૮૯
For Private and Personal Use Only