________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ.
એટલે ગધેયા નામના તેઈન્દ્રિય જીવ ગર્દભ જેવા આકારના હોય છે, તેઓ ભોં ખોતરીને પોતાનાં દર બનાવે છે, તે ગધેયાનું જે બિલ તે ઉસિંગલયન; (મંગુને) ક્યારા વિગેરેમાંથી પાણી સૂકાઈ ગયા બાદ શુષ્ક | જમીનમાં જે ફાટ પડે છે તે ભૂગુલયન, (3g) સરલ-સીધું જે બીલ તે ઋજુલયન, (તાનમૂનy) તાડ વૃક્ષના મૂળીયાના આકારનું નીચે પહોળું અને ઉપર સાંકડું એવું જે બિલ તે તાલમૂલ, (સંgવાવ નામે પંને) અને પાંચમું શંબૂકાવર્ત એટલે ભમરાનું ઘર. (ને મત્યાં ના હસ્તેદિય મત) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મબિલને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ જાણવાં જોઈએ, યતનાપૂર્વક દેખવાં જોઈએ, અને સંભાળથી તેઓની પ્રતિલેખના કરવી જોઈએ. (સે તે જોવાસુદ) તે આ સૂક્ષ્મલયન નામે સાતમા સૂક્ષ્મ કહ્યા llણી
શિષ્ય પૂછે છે કે - (સે હિંદ તે સિહ ?) તે સૂક્ષ્મ સ્નેહ એટલે સૂક્ષ્મ અપ્લાય કયા છે? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - સિદસુને પંચવટે પાત્તે) સૂક્ષ્મસ્નેહ પાંચ પ્રકારના પ્રરૂપ્યા છે; (ત નદી-) આ પ્રમાણે - (૩) ઓસનું પાણી, એટલે જે આકાશમાંથી પડે છે તે ઝાકલ, દિપ) ટાઢને લીધે થીજી ગયેલું પાણી તે હિમ પ્રસિદ્ધ છે, (દિયા) મહિકા એટલે ધુમ્મસનું પાણી, (વા) કરક એટલે પત્થરના કકડા જેવું કઠણ પાણી, જે વરસાદ સાથે પડે તે - કરા; (દરતyy) અને હરતનુ એટલે ઘાસ પ્રમુખ લીલી વનસ્પતિના અગ્રભાગે જામેલા પાણીનાં બિંદુ. (જે છ૩મયે ના હિહિય મર) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મસ્નેહને છદ્મસ્થ એવા
૬૦૭.
For Private and Personal Use Only