________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અને સૂત્ર તથા અર્થના જાણકાર હોય છે તે ગણાવચ્છેદકની, (નં વા પુો વારં વિન્નરૂ) અથવા જેને આગળ કરીને-અગ્રેસર માનીને વિચરે, એટલે વય અને પર્યાય વડે લઘુ એવા પણ જે સાધુને ગુરુપણે માનીને પોતે વિચરે તેની આજ્ઞા લીધા વગર તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘે૨ નીકળવું પેસવું કલ્પે નહિ. (બદ્ તે આપુર્ત્તિ માયરિય વા, નાવ નં વા પુરો માં વિહર) પણ તે સાધુને આચાર્યની અથવા યાવત્ - જેને ગુરુપણે માનીને વિચરે તેની આજ્ઞા લઈને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું પેસવું કલ્પે છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી ?, તે કહે છે - (“રૂચ્છામિ ાં અંતે । તુમેટિં સમણુળા! સમાળે ગાજ્ઞાવાં મત્તા! વા પાળા! વા નિવામિત્ત વા વિસિત્તÇ વા”) “હે પૂજ્ય ! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતો ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવા – પેસવાને ઇચ્છું છું”.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(તે ય સે વિયરિગ્ગા) હવે તે આચાર્યાદિ તે સાધુને જો અનુજ્ઞા આપે તો (પૂર્વ સે બડ઼ ગાહાવવુાં ક મત્તાણુ વા વાળા! વા નિવામિત્ત વા પવિસિત્ત! વા) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘેર નીકળવું-પેસવું કલ્પે છે. (તે હૈં સે નો વિયરિગ્ગા) પણ જો આચાર્યાદિ તે સાધુને અનુજ્ઞા ન આપે તો (પુર્વ સે નો બ્બડ઼ ગાહાવ ુ તું મત્તા! વા વાળા! વા નિવામિત્ત! વા વિભિન્નણ વા) એવી રીતે અનુજ્ઞા
For Private and Personal Use Only
નવમં વ્યાખ્યાનમ્
૬૦૯