________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનનું
છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ - જાણવાં જોઈએ, દેખવાં જોઈએ, અને યતનાપૂર્વક પ્રતિલેખવાં જોઈએ. (શે તે પુપ્રમે) તે આ સૂક્ષ્મપુષ્પ નામે પાંચમા સૂક્ષ્મ કહ્યા પણl
શિષ્ય પૂછે છે કે – (સે વિંનં ૩ મે ) તે સૂક્ષ્મ ઈંડાં ક્યાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે - (3ઠંડસુહુને વંદે પા) અંડસૂક્ષ્મ એટલે સૂક્ષ્મ ઈંડાં પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે; (ત નદ-) તે આ પ્રમાણે - ઉદૃસંડે) મધમાખી, માંકડ વિગેરેના ઈંડાં તે ઉદ્દેશ-અંડ, (૩ ત્રિશં) કરોળીયાનાં ઈંડાં તે ઉત્કલિકા-અંડ, ઉત્તિર) કીડીનાં ઈંડાં તે પિપીલિકા-અંડ, (73) ગરોલીના ઈંડાં તે હલિકા-અંડ, (હત્નોત્તિ) અને કાકીડીનાં ઇંડાં તે હલ્લોહલિકા-અંડ. આ પાંચ પ્રકારનાં ઈંડાં સૂક્ષ્મ હોય છે; (નિખ વા નિષથી ના નાવ
હસ્તેદિય ભવ) માટે જે ઈંડાઓને છદ્મ એવા સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવાં જોઈએ, દેખવાં જોઈએ, અને તેઓની યતનાપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. (જે તે સુલુ) તે આ સૂક્ષ્મઈંડા નામે છઠ્ઠ સૂક્ષ્મ કહ્યા llll.
શિષ્ય પૂછે છે કે - (સે દિ તે નેસુલુ) તે સૂક્ષ્મ લયન ક્યાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (નેગસુહુને વંદે પvo) જેમાં કીડી વિગેરે નાનાં નાનાં અનેક જીવડાં રહે તે સૂક્ષ્મ લયન એટલે સૂક્ષ્મ બિલ કહેવાય, અને તે સૂક્ષ્મ લયન પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે; (તે નહ-) તે આ પ્રમાણે - (ઉત્તિરાત્રે) ઉરિંગ
૬૦૬
For Private and Personal Use Only