________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
N
014 C
www.kobatirth.org
ચૂનો, ખડી વિગેરે વડે સફેદ કર્યાં હોય, (છન્નાડું) ઘાસ વિગેરેથી ઢાંકી દીધાં હોય, (લિત્તારૂં) છાણ વિગેરેથી લીંપ્યાં હોય, (ગુત્તા) વાડ, બારણાં વિગેરેથી રક્ષિત કર્યાં હોય, (ઘાડું) ઉંચી-નીચી જમીનને ખોદી સપાટ બનાવ્યાં હોય, (માડું) પાષાણની કટકથી ઘસીને લીસાં કરેલાં હોય, (સંલૂમિયા$) સુગંધી માટે ધૂપ વડે વાસિત કર્યા હોય, (આગોવાડું) ઉપરના પ્રદેશનું જલ જવા માટે પ૨નાળરૂપ જલ જવાના માર્ગવાળાં કરેલાં હોય, (આયનિષ્ઠ મળાડું) અને ઘરનું તથા ફળીયા વિગેરેનું જલ બહાર નીકળી જવા માટે ખાલો ખોદાવીને તૈયાર રાખેલાં હોય; (બળો સત્તા વડાડું) આવા પ્રકારનાં ઘર ગૃહસ્થોએ પોતાને માટે તૈયાર કરી રાખ્યાં હોય, (પરિમુત્તારૂં રિળમિયાડું મવત્તિ) વળી તેવા તૈયાર કરેલાં ઘર ગૃહસ્થોએ વાપર્યાં હોય, અને અચિત કરેલાં હોય છે; (સે તેળઘેળ પુર્વ યુધ્વજ્ઞ-) તે કારણથી હે શિષ્ય ? એવી રીતે કહી છીએ કે - (સમળે ભાવ મહાવી) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (વાસાળ સરીસરાણ માસે વિતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવાસં પખ્ખોસવેટ્ટ) ચતુર્માસમાં પર્યુષણ કર્યાં હતાં. એટલે શ્રીમહાવીર પ્રભુની જેમ સાધુઓએ વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કરવાં, અને તે વખતે સાધુએ ચોમાસાના બાકીના કાલમાં રહેવાનું ગૃહસ્થને કહેવું; જેથી પૂર્વે કહેલા આરંભના નિમિત્ત મુનિ ન થાય ॥૨॥ (ગઠ્ઠાં હું સમળે મળવું મહાવી) જેવી રીતે શ્રમણ ભગવાન્ મહાવીર (વાસાળ સર્વીસરાણ માસે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંને થી વલી
નવમં વ્યાખ્યાનમ્
૫૭૧