________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|Hળી માળી
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ
કરીને ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને થોડો કાલ' પણ અને ઘણો કાલ યાવતુ છ માસ સુધી તે અવગ્રહમાં રહેવું કહ્યું, પણ અવગ્રહથી બહાર રહેવું ન કલ્પ, નિવાસસ્થાનથી પૂર્વ, પશ્ચિમ વિગેરે દિશાઓમાં શિક વ્યાખ્યાનમ્ તથા અગ્નિ, નૈૐત્ય વિગેરે વિદિશાઓમાં અઢી ગાઉ જઈ શકે, અને ત્યાંથી નિવાસસ્થાને પાછા આવતાં અઢી ગાઉ થાય; એવી રીતે જતાં-આવતાં પાંચ ગાઉનો અવગ્રહ કલ્પ. વળી ગજેન્દ્રપદ વિગેરે કોઈ મોટા પર્વતના ગામમાં રહેલા સાધુ પોતાના નિવાસસ્થાનથી અઢી ગાઉ ઉંચેના પ્રદેશના ગામમાં અઢી ગાઉ નીચેના પ્રદેશના ગામમાં તથા નિવાસસ્થાનથી બધી દિશાઓ અને વિદિશાઓમાં અઢી ગાઉ જઈ શકે; અને ત્યાંથી પાછા નિવાસસ્થાને આવતાં અઢી ગાઉ થાય, એવી રીતે જતાં-આવતાં કુલ પાંચ ગાઉનો અવગ્રહ કલ્પ. અટવી, જલ વિગેરેથી વ્યાઘાત થાય ત્યારે તો ત્રણ બે કે એક દિશાનો અવગ્રહ ભાવવો Icલા
(वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सबओ समंता सक्कोसं जोयणं भिक्खायरियाए રંતું નિયત્તા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને ચારે દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન વિના
૧. મૂલસૂત્રમાં “અહાલંદમવિ' છે, તેમાં અથ લન્દ અને અપિ એ ત્રણ શબ્દ છે. અથ અવ્યય છે, લન્દ શબ્દનો અર્થ “કાલ' અને અપિ શબ્દનો અર્થ “પણ” થાય છે. જલથી ભીંજાયેલો હાથ સૂકાતાં જેટલો વખત લાગે તે જધન્યલ%, પાંચ અહોરાત્રિ ઉત્કૃષ્ટ લન્દ અને વચ્ચેનો કાલ મધ્યલન્દ કહેવાય. લદ્મપિ એટલે લન્દકાલ સુધી પણ, અર્થાત્ એટલા થોડા કાલ સુધી પણ અવગ્રહમાં રહેવું કહ્યું. અપિ . શબ્દથી લન્દકાલ કરતાં વધારે વખત સુધી પણ લાવતુ છ માસ સુધી અવગ્રહમાં રહેવું કલ્પ. ૨. અહીં વિદિશા શબ્દથી અગ્નિનૈત્રત્ય વિગેરે | વ્યવહારપ્રસિદ્ધ વિદિશાઓ સમજવી, કેમકે નૈઋયિક વિદિશાઓ તો એક પ્રદેશરૂપ હોવાથી તેમાં ગમનાગમનનો અસંભવ છે.
૫૭૬
Edi
For Private and Personal Use Only