________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
થિથી
હોય, (વેસસિયાજી વૈધાસિક એટલે “નિશે અહીં મળશે એવો જ્યાં વિશ્વાસ હોય, (સમયાજી જેઓને આ સાધુઓનો પ્રવેશ સમ્મત હોય, (મા) એક અથવા બે જ નહિ, પરંતુ ઘણા સાધુઓ પણ સમ્મત-ઇષ્ટ હતી
વ્યાખ્યાનમુ હોય, અર્થાત્ એવા ઉદારવૃત્તિવાળા હોય; અથવા ઘરના ઘણા મનુષ્યોને સાધુઓ સમત-ઇષ્ટ હોય, (જુમયાણું પત્તિ) અનુમત એટલે દાન દેવાને અનુમતિવાળાં હોય, અથવા અણુમત હોય-સર્વ સાધુઓને સરખી રીતે દાન આપનારા હોવાથી અણુ એટલે લઘુશિષ્ય પણ ઇષ્ટ હોય, પણ મુખ જોઈને ટીલું કરવાની ક્ષુદ્ર બુદ્ધિવાળાં ન હોય; (તત્ય સે નો વMા ગઢવષ્ણુ વત્ત-) તેવાં ઘરોમાં તે સાધુએ જોઈતી વસ્તુ ન દેખીને આ પ્રમાણે કહેવું કલ્પ નહિ કે - (ત્યિ તે સો ! એ વા રુમ વા?) “હે આયુષ્પનું! તમારી પાસે આ વસ્તુ છે?, અમુક ચીજ છે?” અર્થાતુ દાન દેવાની શ્રદ્ધાવાળા ઘરોમાં નહિ જોયેલી વસ્તુને માટે સાધુએ પૂછવું કલ્પ નહિ. (સે મિતું પંતે ?) શિષ્ય પૂછે છે કે - હે ભગવન્! એમ શા કારણથી કહો છો કે એવા ઘરોમાં ન | દેખેલી વસ્તુ માટે સાધુએ પૂછવું કહ્યું નહિ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સદ્ધી સિદી દૂર વા) દાન દેવાની શ્રદ્ધાવાળો તે ગૃહસ્થ બજારમાંથી મૂલ્ય વડે ગ્રહણ કરીને તે વસ્તુ સાધુને આપે, (તેાિ પિ યુઝા) અથવા જો તે વસ્તુ બજારમાં વેચાતી ન મળે તો શ્રદ્ધાના અતિશયપણાથી ચોરી કરીને પણ લાવી આપે; આવા દોષોનો સંભવ હોવાથી એવાં ઘરોમાં અણદીઠી વસ્તુ સાધુએ માગવી નહિ. કંજુસને ઘેર તો અણદીઠી વસ્તની પણ જરૂર હોય તો માગવામાં દોષ નથી કેમકે તે તો જો હશે તો આપશે, નહિ હશે તો ના પાડશે ./૧લી.
23
For Private and Personal Use Only