________________
Shi Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અપરાધ નહિ કરું'. આચાર્ય બોલ્યા કે - “તમે અપરાધ કરવાથી વાચનાને લાયક નથી' ત્યાર પછી સ્થૂલભદ્ર
અષ્ટમ આચાર્ય મહારાજને મનાવવા સંઘને કહ્યું, અને સંઘના આગ્રહથી આચાર્ય મહારાજે સ્થૂલભદ્રને વાચના શિક વ્યાખ્યાનમ્ આપવાનું સ્વીકારી કહ્યું કે - “હવે પછી મંદસત્ત્વવાળા બીજા સાધુઓ પણ અપરાધ કરશે, તેથી તમારે બીજા કોઈને શેષ પૂર્વોની વાચના ન દેવી'. એ પ્રમાણે સ્થૂલભદ્રને અભિગ્રહ કરાવી બાકીના ચાર પૂર્વોની વાચનાસૂત્રથી-મૂલમાત્ર આપી, તેથી મહામુનિ સ્થૂલભદ્ર ચૌદપૂર્વધર થયા. કહ્યું છે કે - "केवली चरमो जम्बू - स्वाम्यथ प्रभवः प्रभुः । शय्यम्भवो यशोभद्रः, सम्भूतिविजयस्तथा ॥१॥
મદ્રવાgિ: પૂનમ, કૃતવેતિનો દિ ” . “છેલ્લા કેવલી જબૂસ્વામી થયા. પ્રભવપ્રભુ, શäભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને આ સ્થૂલભદ્ર, એ છ શ્રુતકેવલી થયા”.
(થર કમાયૂનમ ગોયમસગુત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્રને (તેવાસી હુવે છે, થેરા) બે સ્થવિર શિષ્યો હતા; (વેરે ૩Mારી તીવસ) એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, થેરેસળસુદત્ય સિદ્દસ) અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્યસહસ્તી, જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં મહાત્મા શ્રી આર્યમહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. આર્ય સુહસ્તીએ દુષ્કાલમાં સાધુઓ પાસે ભિક્ષા માગતા એક ભિક્ષુકને દીક્ષા આપી હતી, તે ભિક્ષુક મરીને સંપ્રતીરાજ થયો. શ્રેણિકરાજાનો
૫૩૧
For Private and Personal Use Only