________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય ઈ વ્યાખ્યાનમ્
વળી આકાશ મંડલનું જાણે વિસ્તીર્ણ સૌમ્ય અને ચલનસ્વભાવ તિલક જ હોયની ! એવા ચન્દ્રને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે.
વળી તે ચન્દ્ર કેવો છે? - (દિનમદિડા 7) પોતાની પત્ની જે રોહિણી, તેણીના ચિત્તને હિતકારી ભરથાર', (ટેવ પુugવંટું સમુન્નસંતં) વળી ચાંદની વડે શોભી રહેલા એવા સંપૂર્ણ ચન્દ્રને ત્રિશલાદેવી છઠ્ઠા સ્વપ્નમાં દેખે છે (IIll) i૩૮
(તો પુ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી સાતમે સ્વપ્ન સૂર્યને દેખે છે. તે સૂર્ય કેવો છે ? - (તમપત્તિ પરિવું) અંધકારના સમૂહને નાશ કરનાર, (રેવ તે સી ઝિનંત) તેજ વડે જ જાજવલ્યમાન રૂપવાળો, જો કે સૂર્યમંડલમાં વર્તતા બાદરપૃથ્વીકાયિકો સ્વભાવથી તો શીતલ છે, પણ આપ નામ કર્મના ઉદયથી તેજ વડે જ જાજવલ્યમાન સ્વરૂપવાળા છે. વળી તે સૂર્ય કેવો છે? - (રત્તાસો - સુિ51 સુમુદસુંગધ્રરીસિરિસ) લાલ અશોકવૃક્ષ, પ્રફુલ્લિત થયેલ કેસુડો, પોપટની ચાંચ, અને ચણોઠીના અર્ધભાગ જેવો લાલ રંગ વાળો, (મનિવર્તિવરપ) કમલના વનોને વિકાસલક્ષ્મી વડે વિભૂષિત કરનારો, (vi નોસીસ)
૧. જો કે રોહિણી એક નક્ષત્ર છે સિદ્ધાન્તમાં ચન્દ્ર અને નક્ષત્રોનો સંબંધ સ્વામી-સેવક પણે પ્રસિદ્ધ છે પતિ-પત્ની તરીકેનો સંબંધ નથી; પરન્તુ આ વિશેષણ ગ્રન્થકારે કવિઓના સંકેતની અપેક્ષાએ લોકરૂઢિથી મૂક્યું છે.
૧૧૫
For Private and Personal Use Only