________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ
નાખવા સમર્થ થવાય તે પુલકિલબ્ધિ ૩, આહારકશરીરલબ્ધિ ૪, ક્ષપકશ્રેણિ ૫, ઉપશમશ્રેણિ ૬, જિનકલ્પ ૭, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મસંપરા ચારિત્ર, અને યથાખ્યાત ચારિત્ર, એ ત્રણ ચારિત્ર ૮, કેવલ જ્ઞાન ૯, અને મોક્ષમાર્ગ ૧૦. અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે -
लोकोत्तरं हि सौभाग्यं, जम्बूस्वामीमहामुनेः । अद्यापि यं पतिं प्राप्य, शिवश्री ऽन्यमिच्छति ॥१॥
“મહામુનિ શ્રીfબૂસ્વામીનું અલૌકિક સૌભાગ્ય છે, કે જે પતિને પ્રાપ્ત કરીને મોક્ષલક્ષ્મીરૂપી સ્ત્રી હજુ સુધી પણ બીજા પતિને ઇચ્છતી નથી III”
(થેરરસ જે ૩Miઘૂમરસ વારંવત્તર) કાશ્યપ ગોત્રવાળા આર્યજંબૂનામના સ્થવિરને (૩MMમરે થેરે તેવાસી ન્યાયપાસ) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવ નામે શિષ્ય થયા. (થેરસ જ
જ્ઞામિવ વવાયાસ) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવસ્વામીને (ઉજ્ઞજ્ઞિમરે રે ? તેવાસી મનપયા રસગુ) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર આર્યશયંભવ નામે શિષ્ય થયા. તે આ પ્રમાણે – એક વખતે પ્રભવસ્વામીએ પોતાની પાટે યોગ્ય પુરુષને સ્થાપવા માટે પોતાના | ગચ્છમાં તથા સંઘમાં ઉપયોગ દીધો, પરંતુ તેવો કોઈ યોગ્ય પુરુષ ન જણાયાથી અન્યતીર્થમાં ઉપયોગ દીધો; ત્યારે તેમણે રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શયંભવ નામના ભટ્ટને પોતાનો પટ્ટધર થવાને યોગ્ય જાણ્યો.
૫૧૯
For Private and Personal Use Only