________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અવશેષ હોવાથી તેને થોડા વખતમાં શ્રુતના સારનો બોધ પમાડવા માટે શયંભવસૂરિએ સિદ્ધાંતમાંથી સાર અષ્ટમ મિ ઉદ્ધરી દસવૈકાલિક સૂત્ર રચ્યું, અને અનુક્રમે શ્રીયશોભદ્રને પોતાની પાટે સ્થાપી શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ વિ. વ્યાખ્યાનમ્ પછી અઠાણુંમે વરસે સ્વર્ગે ગયા.
(થેરસ ૩mસિíમવસ મનપળો વચ્છેસર) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર | આર્ય શયંભવને (૩મmગમ થેરે તેવાસી તુરિયાયીસા) તુંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્ર નામે શિષ્ય થયા ll૨૩૩ી હવે આર્ય યશોભદ્રથી આરંભી પહેલાં સંક્ષિપ્ત વાચના વડે વિરાવલી કહે છે - કાગળ
( ત્તવાથTI૩જ્ઞગસમાગો ૩ [3) આર્ય યશોભદ્રથી આગળ સંક્ષિપ્તવાચના વડે (પૂર્વ થેરાવતી માથા) આવી રીતે સ્થવિરાવલી કહી છે, (તે નહ-) તે આ પ્રમાણે - (વેરા જ જ્ઞનસમરસ )
નિયાથUસરિરસ) તંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને (તેવાસી હુવે થેરા) બે સ્થવિર શિષ્યો ૧ થયા; (વેરે ૩ઝમૂવિના માહિરસાને) એક માઢરગોત્રવાળા આર્ય સંભૂતિવિજય સ્થવિર, થેરે ૩જ્ઞમવાહૂ પાસા ) અને બીજા પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ સ્થવિર. આ પ્રમાણે શ્રીયશોભદ્રની પાટે શ્રીસંભૂતિવિજય અને શ્રીભદ્રબાહુ નામના બે પટ્ટધર થયા. તેઓમાં શ્રીભદ્રબાહુનો સંબંધ આ પ્રમાણે - પ્રતિષ્ઠાનપુર નગરમાં બ્રાહ્મણજાતિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે ભાઈઓએ દીક્ષા લીધી.
GS ૫૨૧
For Private and Personal Use Only