________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAS
FE
43
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમ્
IRL
ઉતરીને (નેવ મટ્ટાસાના) જ્યાં કસરતશાલા છે તેને સવાછ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (ગટ્ટાસાનં ૩yવસ) કસરતશાળામાં પ્રવેશ કરે છે. (૩yપસિત્તા) પ્રવેશ કરીને (૩ો ગવાયામગોરાવખવામા-મત્તગુદ્ધ વરyfé) અનેક પ્રકારની કસરત કરવા માટે યોગ્ય એટલે બાળ ફેંકવા વિગેરે શસ્ત્રોની કવાયત, તથા મુગલાદિ કસરતનાં સાધનો ફેરવવાનો અભ્યાસ; વલ્થના એટલે કાષ્ઠાદિની ઘોડી વિગેરેને ટપવું, તથા ઉઠબેશ કરવી વિગેરે; બામર્દન એટલે પરસ્પર ભુજા વિગેરે અંગોને મોડવા; મલ્લોનું યુદ્ધપહેલવાનોનું યુદ્ધ; અને કરણ એટલે શરીરના અંગોપાંગોને વાળવા, દંડ પીલવા; વિગેરે વિવિધ જાતની કસરત કરી (સંત) શ્રમને પ્રાપ્ત થયા છતા (રિસંતે) અંગોપાંગમાં આખે શરીરે થાકી ગયા છતા તે સિદ્ધાર્થ રાજાએ કુશલ પુરુષો પાસે શરીરે પુષ્ટિકારક તેલ વિગેરે ચોપડાવી મર્દન કરાવ્યું. તે તેલ વિગેરે કેવાં છે? – (સથપામ-સદરપાëિ સુધરતત્તમ ) ભિન્ન ભિન્ન ઔષધિઓના રસ વડે સો વાર પકાવેલું, અથવા જેને પકાવતાં સો સોનામહોર ખર્ચ થાય તે શતપાક તેલ; ભિન્ન ભિન્ન ઔષધિઓના રસ વડે હજાર વાર, પકાવેલું, અથવા જેને પકાવતાં હજાર સોનામહોર ખર્ચ થાય તે સહમ્રપાક તેલ; આવા પ્રકારના સુગંધી અને ઉત્તમ પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે વડે મર્દન કરાવ્યું. વળી તે તેલ વિગેરે પદાર્થો કેવા છે? -(શિિ રસ, રુધિર વિગેરે ધાતુઓની સમતા કરનારા, (તીવહિં જઠરાગ્નિને ઉદ્દીપન કરનારા, (માર્કિં)
૧૪૦
For Private and Personal Use Only