________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
માસનું શુક્લપખવાડીયું (તરસ છ ચિત્તશુદ્ધ તેરસવિશે ) તેની તેરશ તિથિને વિષે (નવા માસા |
છેવ્યાખ્યાનમ્ વહુરિપુ ૩/ક્તમામ રારિયા વિવંતા) નવ માસ બરાબર સંપૂર્ણ અને સાડા સાત દિવસ ગયે હતી છતે, સૂત્રકારે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિનો કાલ કહ્યો, ચોવીસ તીર્થંકરની ગર્ભસ્થિતિનો કાલ શ્રી સોમતિલકસૂરિએ સપ્તતિશતસ્થાનક નામના ગ્રન્થમાં નીચે મુજબ કહ્યો છે -
શ્રી ઋષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા ૧, અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીસ દિવસ ૨, સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૩, અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠ્યાવીસ દિવસ ૪, સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૫, પદ્મપ્રભ પ્રભુ નવ માસ અને છ દિવસ ૬. સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીસ દિવસ ૭, ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૮, સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ ૯, શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૦, શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૧, વાસુપૂજય પ્રભુ આઠ માસ અને વીસ દિવસ ૧૨, વિમલનાથ પ્રભુ આઠ માસ દિનો અને એકવીસ દિવસ ૧૩, અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૪, ધર્મનાથ પ્રભુ આઠ માસ અને | છવ્વીસ દિવસ ૧૫, શાન્તિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૬, કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ ૧૭, અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૧૮, મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ
૨૦૭
For Private and Personal Use Only