________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ve
E
1
કલ્પસૂત્ર ભાષાંતર
ત્યાર પછી સ્થાપિત કરેલી ચન્દ્રની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે; વિશેષ પંચમ એટલો કે સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવવી. પુત્ર સહિત માતાને સૂર્ય સન્મુખ લઈ જઈ આ હિમ વ્યાખ્યાનમ્ પ્રમાણે મ– ભણે – “ૐ ૩ સૂડસિ રિનરોડસિ, તમોપદો સિ, સહવિરોડરિસ, વાક્યસુરીસ, અસર, ૩૨ ચુર્નચ તુરં પુરું પ્રમોટું કુરુ કુરુ સ્વાહા” એ પ્રમાણે સૂર્યનો મન્ત્ર ઉચ્ચારતો તે ગૃહસ્થગુરુપુત્રને તથા થિી માતાને સૂર્યનું દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશીર્વાદ આપે કે – ___ “सर्वसुरासुरवन्धः, कारयिताऽपूर्वसर्वकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु-र्मङ्गलदस्ते सपुत्रायाः ॥१॥"
“સર્વ દેવો અને અસુરોને વંદનીય, અપૂર્વ એવા સર્વ કાર્યો કરાવનારો, અને ત્રણ જગતમાં ચક્ષુ તુલ્ય છે એવો સૂર્ય પુત્ર સહિત તમોને મંગલ આપનારો થાઓ.”
આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે. એવી રીતે ચન્દ્ર-સૂર્યના કિડ દર્શનનો વિધિ કુલક્રમથી આવેલો જાણવો. પણ હાલમાં તો ચન્દ્ર-સૂર્યને ઠેકાણે બાળકને આરીસો દેખાડે છે. | ( વિરે) ત્યાર પછી પુત્રજન્મને છઠે દિવસે પ્રભુના માતા પિતા (ધર્મનારિયેગાન્તિ) રાત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ કરે છે. (વારસને દિવસે વિશ્વને એવી રીતે દરેક પ્રકારની કુલમર્યાદા
૨૩૧
For Private and Personal Use Only