________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
(સમ મા મહાવીરે સવારે ) શ્રમણ ભગવાન્ મહાવીર કાશ્યપગોત્રના હતા, (ત ને તો | નામધન્ના કુવમહત્ત) તેમનાં ત્રણ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં છે; (નહીં-) તે આવી રીતે - (ઉષ્મા-પિ સંતિ ઉદ્ધમા) માતા પિતા સંબંધી એટલે માતા પિતાએ પાડેલું ‘વર્ધમાન’ એ પ્રમાણે પ્રથમ નામ. (સદસમુદ્યા સમ) રાગ-દ્વેષ રહિતપણાનો જે સહજ ગુણ, તે સહગુણપણે તપસ્યા કરવાની ક્ષણે શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ “શ્રમણ' પડ્યું. (સયન્ને મા-મેરવાઇr) વીજળી પડવી, વિગેરે આકસ્મિક બનાવોથી થતો જે ડર તે ભય કહેવાય, અને સિંહાદિથી થતો જે ડર તે ભૈરવ કહેવાય, તે ભય-ભૈરવોથી પણ પ્રભુ ચલાયમાન થયા નહિ; (રીસદો-વરસVIt āતિ) ભૂખ તરસ વિગેરે બાવીસ પ્રકારના પરીષહો, છે અને દેવતા સંબંધી વિગેરે ચાર પ્રકારના ઉપસર્ગો અથવા ભેદ સહિત ગણીએ તો સોળ પ્રકારના ઉપસર્ગો; હિ તે પરીષહો અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા, એટલે અસમર્થપણે નહિ, પણ ક્ષોભરહિતપણે સહન કરનારા; (ડિમા પાતા) ભદ્રાદિ પ્રતિમાઓને અથવા એકરાત્રિકી પ્રમુખ અભિગ્રહોને પાલનારા, () ત્રણ જ્ઞાન વડે શોભતા હોવાથી ધીમાનું એટલે જ્ઞાનવાળા; (રતિતિસ) અરતિ અને રતિને સહન કરનારા, એટલે સુખમાં હર્ષ અને દુઃખ પડતાં ખેદ નહિ કરનારા; (વિ) એટલે ગુણોના ભાજનરૂપ, અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ રાગદ્વેષરહિત; (વરિયસંપન્ને) પરાક્રમ યુક્ત, અર્થાત્ પોતાને મોક્ષગમનનો નિશ્ચય
૨૩૬
For Private and Personal Use Only