________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનનું
(મરસ જે રદ્દો વાતાયરસ વાવ સવદુauદી) કાળધર્મ પામેલા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયેલા અહંનું શ્રીનમિનાથના નિર્વાણકાલથી (વંદ વાસસયસહસારું વરાસીર વાસસહસ્સારું નવ વાસસથાણું વિવંતા પાંચ લાખ ચોરાશી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (તસમરસ ૫ વાસસયસ) અને | પંચાસીમા હજારના દસમા સૈકાનો (થે નીમે સંવરે રાત્રે 9) આ એંશીમો સંવત્સરકાલ જાય છે.
એટલે શ્રીનમિનાથના નિર્વાણ પછી પાંચ લાખ વરસે શ્રીનેમિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨૧) ૧૮૪ll
(મુનિસુવ્રયરસ જ કરો નાવ સંવરપટ્ટીપાસ) સર્વ દુઃખથી મુક્ત અર્ધનું શ્રીમુનિસુવ્રતના નિર્વાણકાલથી (વારસ વાસસયસહસારું વડરાસીરું વાસસરસારું નવ વાસસયારું વિવંતા) અગીયાર લાખ ચોરાશી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (સમસ ૪ વાસસયરસ) અને દસમા સૈકાનો (૩ ૩સી સંવછરે રાત્રે ૧૭૬) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીમુનિસુવ્રતના નિર્વાણ પછી છ
૧. શ્રીમુનિસુવ્રતના નિર્વાણ પછી છ લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી પાંચ લાખ ચોરાસી હજાર વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. અહીં શ્રીમુનિસુવ્રતના નિર્વાણથી પુસ્તકવાચનાદિના આંતરાના વરસની એકંદર કુલ સંખ્યા ગણતાં અગીયાર લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસ થયાં, તે કુલ સંખ્યા સૂત્રકારે દર્શાવી છે. આવી રીતે દરેક ઠેકાણે સમજી લેવું.
૪૫૫
For Private and Personal Use Only